JAYENDRA UPADHYAY

ભુજ નગરપાલિકામાં ગૌસેવકો વિફર્યા ઃ પ્રમુખને હડફેટે લીધા

ભુજ નગરપાલિકા વિસ્તારમાં ગાયના મોત મામલે રજૂઆત કરવા આવેલા ગૌરક્ષકોમાંથી એક ગૌરક્ષકે ઉશ્કેરાઈને નગરપાલિકાના પ્રમુખ પર હુમલો કરતાં ચકચાર મચી છે. આશ્ચર્યની વાત એ છે કે રજૂઆત સમયે ત્રણથી ચાર પોલીસકર્મીની હાજરી હોવા છતાં હુમલાની ઘટના બની હતી. હુમલાની ઘટનાથી વ્યથિત થયેલા પ્રમુખ રડી પડ્યા હતા.ભુજની નાગોર ડમ્પિંગ સાઈડ પર …

Read More »

મુંદરામાં આર્થિક દેવામાં સપડાઇ ગયેલા મિત્રએ જ મિત્રનું ઢીમ ઢાળ્યુ

મુંદરામાં બે દિવસ પહેલા શિક્ષક મહેશકુમાર હરીદાસ ઠક્કરના દિકરા નિપુણ ઉર્ફે કીર્તી મહેશ ઠક્કર ઉ.વ.25ની કોઇ અજાણ્યા ઇસમોએ કોઇ અગમ્ય કારણોસર ભુખીનદીના પટમાં ગળાના ભાગે તથા શરીર પર તીક્ષણ હથીયાર વડે ગંભીર ઇજા કરી મોત નિપજાવ્યુ હતું ત્યારે આ સમગ્ર પ્રકરણમાં પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીને ઝડપી પાડેલ છે.આ આરોપી …

Read More »

ચંદ્રયાન-3નું સફળ ઐતિહાસિક લેન્ડિંગ મુખ્યમંત્રીશ્રીએ ઈસરો, અમદાવાદ ખાતેથી લાઇવ નિહાળ્યું

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે ચંદ્રયાન-3ના સફળ અને ઐતિહાસિક લેન્ડિંગ ઇસરો, અમદાવાદ ખાતેથી નિહાળ્યું હતું અને ઇસરોના વિજ્ઞાનીઓ અને અધિકારીઓને પ્રોત્સાહન પૂરું પાડી ભારતમાતાનું ગૌરવગાન કરતાં કહ્યું કે, વિશ્વ ગગન મેં ફિર સે ગુંજે – ભારત મા કી જય જય જય. મુખ્યમંત્રીશ્રીએ ચંદ્રયાન-3ના લેન્ડરના ચંદ્રની સપાટી પર સફળ સોફ્ટલેન્ડિંગ પછી …

Read More »

મુંદરા તાલુકાના વાંકી ગામે ‘સંતૃપ્તિ પહેલ’ અન્વયે રાત્રીસભા યોજાઈ જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરાએ પ્રશ્નોને સાંભળ્યા

કચ્છ જિલ્લાના મુંદરા તાલુકાના વાંકી ગામે તાજેતરમાં જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કચ્છ જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ તથા વિવિધ પદાધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ અગાઉના છેલ્લા ૧૦(દસ) દિવસ દરમિયાન સંબંધિત લાઈન ડીપાર્ટમેન્‍ટના અધિકારીશ્રીઓ દ્વારા તેઓના વિભાગ હેઠળ આવતી સરકારશ્રીની વિવિધ વ્યક્તિગત યોજનાઓનો લાભ …

Read More »

મારી માટી, મારો દેશ અભિયાન અંતર્ગત અબડાસા અને લખપતનો તાલુકાકક્ષાનો કાર્યક્રમ યોજાયો

આજરોજ કચ્છ જિલ્લાના અબડાસા અને લખપત તાલુકામાં મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત તાલુકાકક્ષાનું આયોજન પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત માટીને નમન કરીને વીરોને વંદન કરવા માટે સમગ્ર દેશમાં મારી માટી, મારો દેશ અભિયાનનું આયોજન કરાયું છે. જેને લઈને કચ્છ જિલ્લાના તમામ ૧૦ તાલુકામાં તાલુકાકક્ષાનો …

Read More »

કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી અમિત શાહના વરદ હસ્તે બોર્ડર સિક્યોરિટી ફોર્સ મૂરિંગ પ્લેસના ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો

આજરોજ કચ્છ જિલ્લાના લખપત તાલુકાના કોટેશ્વર ખાતે કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી અમિત શાહના વરદ હસ્તે બોર્ડર સિક્યોરિટી ફોર્સ કોટેશ્વર મૂરિંગ પ્લેસના ભૂમિપૂજન અને ચીડીયા મોડ- બીઆર બેટ લિંક રોડનો ઈ- લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત, ૧૧૬૪ બીઓપી ખાતે નવનિર્મિત અત્યાધુનિક ઓપી ટાવરનું ઈ-લોકાર્પણ કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. …

Read More »
Translate »
× How can I help you?