રવિવારની સવારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પરથી એક દર્દનાક અકસ્માતમાં સમાચાર સામે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, અહીં એક અકસ્માતમાં 6 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. સવાઈ માધોપુર જિલ્લાના બૌનલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રણથંભોર સ્થિત ત્રિનેત્ર ગણેશજીના દર્શન કરવા જઈ રહેલા ભક્તોની કારને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી …
Read More »રાપર શહેર મા પોલીસ અને સીઆઇએસએફ દ્વારા ફુટ પેટ્રોલીંગ
આજે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર મા આગામી લોકસભા ની ચુંટણી ને અનુલક્ષીને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર ના વડપણ હેઠળ પોલીસ અને સીઆઇએસએફ ના જવાનો દ્વારા ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું જે પોલીસ મથકે થી દેના બેંક ચોક એસ.ટી રોડ સલારી નાકા ભુતિયા કોઠા રોડ માંડવી …
Read More »કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અમિત અરોરાએ મતદાન જાગૃતિ માટે ભુજ ખાતે આયોજિત “રન ફોર વોટ” ને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
આજરોજ કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અમિત અરોરા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડિયા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિ સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓએ ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડથી મતદાન જાગૃતિ માટે આયોજિત “રન ફોર વોટ”ને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડથી હોસ્પિટલ રોડ, લાલ ટેકરી, બસ સ્ટેશન, કચ્છ મ્યૂઝિયમ થઈને …
Read More »ભુજ ફાયર સ્ટેશન આધુનિક વોટર રેસ્ક્યૂના સાધનથી વધુ સક્ષમ બન્યું, રેસ્ક્યુ ક્રાફ્ટ રિમોટથી ઓપરેટ થશે
ભુજ ફાયર સ્ટેશન આધુનિક વોટર રેસ્ક્યૂના સાધનથી વધુ સક્ષમ બન્યું, રેસ્ક્યુ ક્રાફ્ટ રિમોટથી ઓપરેટ થશેફાયર સ્ટેશન ખાતે મળેલા એચડીપીઈ બોટ, બોટ એન્જીન, અંડર વોટર સર્ચ એન્ડ રેસ્ક્યુ કેમેરા, લાઈફ જેકેટ, લાઈફ રીંગ, રોપ, ફ્લોટિંગ પંપ, રેસ્ક્યુ ક્રાફ્ટ, ટાવર લાઈટ, ટેન્ટ, સ્ટ્રેચર, વગેરે જેવા સાધનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં ભુજના …
Read More »E-paper Dt. 29/04/2024 Gandhinagar
E-paper Dt. 29/04/2024 Bhuj
ભૂજ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા ભુલા પડી ગયેલ વૃધ્ધાને સોશિયલ મીડિયાના માધ્યમથી તેના પરિવાર સાથે થયું મિલન _
ગઈ તા:- ૨૬-૦૪-૨૦૨૪ ના રોજ એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે એક અજાણી વૃધ્ધા જેમની ઉંમર આશરે ૬૦ વર્ષ હસે તેવો ભૂજ સી.ટી ના સરપંચ નાકા પાસે આવેલ રાજગોર ફળિયામાં ગરબી ચોક માં કાલે રાતે એકલાં બેઠા છે. તેમના વર્તન પરથી તેવો માનસિક રીતે …
Read More »કચ્છ સંસદીય મતવિસ્તારના ઓબ્ઝર્વરશ્રીએ સબંધિત અધિકારીઓને સાથે રાખી જરૂરી સૂચન કરી માર્ગદર્શન આપ્યું
કચ્છ સંસદીય મતવિસ્તારના ઓબ્ઝર્વરશ્ર કચ્છ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ૬૫ – મોરબી વિધાનસભા મતવિસ્તારમાં આવેલા પોલીટેકનિક કોલેજ ઘુંટુ ખાતેના સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીધી હતી. આગામી લોકસભા ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત કચ્છ સંસદીય મતવિસ્તારના ઓબ્ઝર્વરશ્રી કચ્છ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ૬૫ – મોરબી વિધાનસભા મતવિસ્તારની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે મોરબીમાં પોલીટેકનિક …
Read More »