SHORT LATEST NEWS

રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત

રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. પાલીમાં દેસૂરીના નાળા નજીક પંજાબ જતા વળાંક પર એક સ્કૂલ બસ બેકાબૂ થતાં પલટી ગઈ હતી. આ બસમાં રાછેટી ગ્રામ પંચાયતની માનકદેહ સ્કૂલના વિદ્યાર્થીઓ સવાર હતા. જોકે દુર્ઘટનાનું સાચુ કારણ હજી જાણી શકાયું નથી.માહિતી અનુસાર …

Read More »

બાગાયતી પાકોના સંગ્રહ માટે ૫,૦૦૦ મે.ટન મોટા અને ૧૦,૦૦૦ મે.ટન ક્ષમતાના કોલ્ડ સ્ટોરેજ ઉભા કરવા રાજ્ય સરકાર ૫૦ ટકા સહાય આપશે

રાજ્યના ખેડૂતોને સમૃદ્ધ અને સ્વનિર્ભર બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા એક પછી એક સતત ખેડૂત હિતલક્ષી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન બાગાયતી પાકોનું વાવેતર અને ઉત્પાદન વધ્યું છે. બાગાયતી ઉપજોનો બગાડ અટકાવવા તેમજ ખેડૂતોને સારો બજાર ભાવ મળી રહે તે …

Read More »

સ્વ. વિજયભાઈ પુરોહિત ને મિત્રોની મિત્રાંજલી : વિશેષ અહેવાલ

સ્વ. વિજયભાઈ પુરોહિત ને મિત્રોની મિત્રાંજલી : વિશેષ અહેવાલ જયેન્દ્રભાઇ ઉપાધ્યાય, પ્રતાપભાઈ આસર, જોરાવરસિંહ રાઠોડ, રશ્મિકાંતભાઈ પંડ્યા ,મહેન્દ્રભાઈ હુરબડા, શશીકાંતભાઇ ઠક્કરએ દુઃખની લાગણી વ્યક્ત કરી

Read More »

NEET-NET વિવાદ પર બોલ્યા રાહુલ ગાંધી, ‘PM મોદી યુક્રેન અને ગાઝાનું યુધ્ધ રોકાવી શક્યા પરંતુ, પેપર લીક રોકવી ના શક્યા’

NEET પરીક્ષાના વિવાદ પર રાહુલ ગાંધીએ ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. કહ્યું, ‘ભારત જોડો યાત્રા દરમિયાન હજારો યુવાનોએ પેપર લીકની ફરિયાદ કરી હતી. હવે NEET પેપરમાં કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે અને એક પેપર રદ કરવામાં આવ્યું છે. એવા અહેવાલો હતા કે પીએમ મોદીએ ફોન કરીને રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને અટકાવ્યું હતું. …

Read More »

કર્ણાટકમાં પેટ્રોલ અને ડીઝલ 3 રૂપિયા મોંઘુ થયું:બેંગલુરુમાં પેટ્રોલ 99.84 અને ડીઝલ 85.93 રૂપિયા પ્રતિ લિટર થયું

કર્ણાટક રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. સરકારે પેટ્રોલના ભાવમાં 3 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે જ્યારે ડીઝલના ભાવમાં 3.02 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો ‘કર્ણાટક સેલ્સ ટેક્સ’ (KST)માં સુધારા પછી થયો છે.રાજ્ય સરકારના નોટિફિકેશન મુજબ પેટ્રોલ પર KST 25.92% થી વધારી 29.84% અને …

Read More »

વાલીઓ માટે માઠા સમાચાર,સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં 20 ટકાનો વધારો

રાજ્યમાં શૈક્ષણિક સત્ર શરૂ થતા પહેલા જ અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં વધારો કર્યો છે. આરટીઓમાં પાસિંગ ખર્ચનો બોજો, ઇન્સ્યોરન્સ અને પરમિટના ખર્ચને ધ્યાનમાં રાખીને સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં 20 ટકાનો વધારો કર્યો છે. નોંધનીય છે શાળાઓમાં નવુ શૈક્ષણિક સત્ર 13મી જૂનથી જ શરૂ થઈ …

Read More »
Translate »
× How can I help you?