“શ્રી રૂદ્રેશ્વર પેટ્રોલપંપ, માંડવી માંથી ૭૧,૯૩,૫૩૫/- ની ઉચાપત કરી નાશી ગયેલ આરોપીને મુંબઇ(મહારાષ્ટ) ખાતેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજે પકડી પાડેલ છે. ફરીયાદીશ્રીના શ્રી રૂદ્રેશ્વર પેટ્રોલપંપમાં મેનેજર તરીકે ફરજ બજાવતો મહમદહબીબ આમદ ચૌહાણ રહે-મોટા લાયજા તા-માંડવી વાળો ફરીયાદીને વિશ્વાસમાં લઈ, ફરીયાદીના “શ્રી રૂદ્રેશ્વર પેટ્રોલપંપ” ના બેંક ઓફ બરોડા તથા …
Read More »કચ્છમાં ધુળેટીની ધામધૂમથી ઉજવણી: કચ્છ કમલમમાં મનાવાઇ ધુળેટી
કચ્છ જિલ્લામાં આજે ધુળેટી પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે. ભુજ શહેર સહિત સમગ્ર જિલ્લામાં લોકો એકબીજા પર રંગ છાંટી ઉત્સવ મનાવી રહ્યા છે.કચ્છ કમલમ ખાતે પણ આજે ધુળેટીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભાજપના પ્રમુખ દેવજીભાઇ વરચંદ, સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય કેશુભાઇ પટેલ, મહામંત્રી દિલીપભાઇ શાહ, નરેન્દ્ર પ્રજાપતી, ભુજ …
Read More »અંજારના જગત મામાના મંદિરમાં રાત્રે ચોરી
અંજાર શહેરમાં સ્વામિનારાયણ મંદિર નજીક હેમલતા બાગની બાજુમાં આવેલા જગત મામાના મંદિરમાં ચોરીની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. મંદિર કે જ્યાં હજારો શ્રદ્ધાળુઓ આસ્થા ધરાવે છે, ત્યાં ગઈકાલે રાત્રે લગભગ ત્રણ વાગ્યાથી પરોઢ સુધીના સમયગાળામાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. મંદિરમાંથી તાજેતરમાં જ લગાવવામાં આવેલો નવો ઘંટ, પંખો અને રોકડ …
Read More »રાપર તાલુકાના બેલા ગામે મોબાઇલ ગેમ ના લીધે સગીર વયના બાળક ની હત્યા કરાઈ
રાપર તાલુકાનાં બેલા ગામે સગીરની હત્યા: તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપ્યું, ઉપરાઉપરી છરીના ઘા ઝીંક્યા હતા રાપર તાલુકાના બેલા ગામે માત્ર 12 વર્ષનાં સગીરની તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપી ને હત્યા કરાતા વાગડ મા સનસનાટી મચી ગઈ હતી પોલીસ ના સુત્રોની વિગતો અનુસાર ગઈકાલે બપોરનાં રાપર તાલુકાનાં બેલા ગામ ખાતે …
Read More »ફતેહગઢ માં પોલીસ બંદોબસ્ત સાથે વહિવટી તંત્ર દ્વારા દબાણ દૂર કરવા મા આવ્યા
રાપર રાપર તાલુકાના ફતેહગઢ ગામે સરકારી જમીન પર કબજો જમાવી દબાણ કરી દુકાનો તથા રહેણાંક મકાન બનાવેલા શખ્સો ના ગેરકાયદેસર દબાણો પર તંત્ર દ્વારા હથોડો પછાડવા મા આવ્યો હતો આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર રાપર તાલુકાના ફતેહગઢ ગામે સરકારી કિંમતી જમીન પર દબાણ કરનારા સાદુર માદેવા ગોયલ..અયુબ જુસબ કુંભાર..રબારી પરબત …
Read More »રાપર તાલુકાનાં બેલા ગામે 13 વર્ષના બાળકનું ગળું કાપીને હત્યા
રાપર તાલુકાના બેલા ગામે માત્ર 13 વર્ષના સગીરની તિક્ષણ હથિયાર વડે ગળુ કાપીને હત્યા કરાતા વાગડમાં સનસનાટી મચી ગઈ હતી. પોલીસ સુત્રોના અનુસાર મંગળવારે બપોરે રાપર તાલુકાનાં બેલા ગામ ખાતે આવેલા બિલેશ્વર મહાદેવના બગીચા પાસે એક સગીરનો મૃતદેહ પડ્યો હોવાની જાણ પરિવારજનો અને બાલાસર પોલીસને કરાઈ હતી. જેથી તાત્કાલિક ઘટના …
Read More »રાપર તાલુકાના ગેડી ગામે એન.ડી.પી.એસ. ના મુદામાલ સાથે આરોપીને ઝડપી પાડતી રાપર પોલીસ
પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા ‚ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર , પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા , ભચાઉ નાઓની સુચના મુજબ પુર્વ-કચ્છ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર માદક પદાર્થના સેવન અંગેની બદી નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોઇ જે અન્વયે પોલીસને મળેલ બાતમી હકીકતના આધારે રાપર …
Read More »ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીને બે કરોડની વધારાની ગ્રાન્ટ મળશે
૧૪ મહિલા ધારાસભ્યોને તેમના મત વિસ્તારમાં આ વર્ષે રોડ-રસ્તાના વિકાસ કામો માટે રૂ. ૨ કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવાશે :મહિલા ધારાસભ્યશ્રીઓએ મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળીને આભાર વ્યક્ત કર્યો: ———– વધારાની ગ્રાન્ટમાંથી રૂ. ૫૦ લાખ “કેચ ધ રેઈન” અભિયાનના કામો માટે ઉપયોગમાં લેવા મહિલા વિધાયકોને મુખ્યમંત્રીશ્રીનો અનુરોધ ——- મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ મહિલા …
Read More »નખત્રાણા:ઉનાળાની શરૂઆતમાં જ પાણીની અછત, પશુધન અને માલધારીઓની હાલત કફોડી
નખત્રાણા શહેરના નવા નગર વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. છેલ્લા પંદર દિવસથી પીવાના પાણીના બોરમાં ખામી સર્જાતા વિસ્તારમાં પાણી પુરવઠો અનિયમિત બન્યો છે.આકરી ગરમીમાં પશુધન માટે પીવાના પાણીની વ્યવસ્થા ખોરવાઈ છે. પાણીના અવાડા ખાલી જોવા મળી રહ્યા છે. પશુઓ તરસ્યા મોઢે પાછા ફરી રહ્યા છે. સ્થાનિક માલધારીઓએ આ સ્થિતિ …
Read More »કચ્છ જીલ્લા ભાજપના પ્રમુખ તરીકે દેવજીભાઇ વરચંદની વરણી
ગુજરાતના મોટા ભાગના જિલ્લા અને શહેરને આજે નવા ભાજપ-પ્રમુખ મળ્યા છે. ભાજપે 33 જિલ્લા અને મહાનગરપાલિકામાંથી પ્રમુખની યાદી તૈયાર કરી છે. આ સાથે વર્તમાન પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના કાર્યકાળ પૂર્ણ થતાં નવા ભાજપ પ્રદેશ પ્રમુખની પણ જાહેરાત થાય એવી શક્યતા છે. કચ્છ જીલ્લા ભાજપના અધ્યક્ષપદની વરણી માટે આજે પ્રદેશના અગ્રણી …
Read More »