ત્રણ વર્ષનો માસુમ બાળક સિક્કો ગળી જતા તબીબોએ દૂરબીન થી બહાર કાઢ્યો chanchal bhuj bhuj February 15, 2023 SHORT LATEST NEWS Leave a comment 172 Views સુરતમાં ત્રણ વર્ષનો માસુમ બાળક સિક્કો ગળી જતા સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો, બાળક એક રૂપિયાનો સિક્કો ગળી જતા સિવિલના તબીબોએ દૂરબીન થી બહાર કાઢ્યો Share Facebook Twitter Stumbleupon LinkedIn Pinterest