chanchal bhuj bhuj

ભચાઉ નગરપાલીકામાં ભાજપની 21 બેઠક બિનહરીફ, ફરી ભાજપનું જ શાશન

ભચાઉ નગરપાલીકાની ચુંટણી માટે આજે ઉમેદવારીપત્રો ચકાસવાની પ્રક્રીયા પુર્ણ થયેલ છે.જેમાં કુલ 21 જેટલી બેઠકો બિનહરીફ થતા ફરીએક વખત ભચાઉનગરપાલીકામાં ભાજપનું શાશન કાયમ થશે.ખાસકરીને ભચાઉ નગરપાલીકામાં કુલ 61 ફોર્મ ભરાયા હતા જે પૈકી ફોર્મ ચકાસણી દરમ્યાન 48 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા.ત્યારે ભાજપ 21 બેઠક પર બિનહરીફ થઇ હતી.આજે નગરપાલીકાના …

Read More »

જંત્રીના નવા દરો નક્કી કરવા ગુજરાત સરકાર સુસજ્જ, લોકોના વાંધા સુચનો મંગાવાયા

મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- ૨૦૨૪ અને માર્ગદર્શિકા જાહેર જનતાના નિરિક્ષણ માટે https://garvi.gujarat.gov.in વેબસાઈટ તથા સંબંધિત નાયબ કલેક્ટર (સ્ટેમ્પ ડ્યુટી)ની કચેરી પર ઉપલબ્ધ —— પ્રજાલક્ષી સુચનો-રજુઆતો આ પોર્ટલ પર ૩૦ દિવસમાં એટલે કે તા. ૨૦/૧૨/૨૦૨૪ સુધી રજૂ કરી શકાશે ——– રાજ્યમાં ગુજરાત સ્ટેમ્પ્સ અધિનિયમ-૧૯૫૮ની કલમ-૩૨(ક)ના અસરકારક અમલ માટે રાજ્ય …

Read More »

આતિશી બનશે દિલ્હીના નવા મુખ્યમંત્રી

દિલ્હી મુખ્યમંત્રી તરીકે હવે આતિશી કાર્યભાર સંભાળશે. કેજરીવાલે સભા કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘હું આગામી બે દિવસમાં રાજીનામું આપી દઈશ. દિલ્હીની ચૂંટણી ફેબ્રુઆરીમાં છે, પરંતુ અમારી માગ છે કે મહારાષ્ટ્રની સાથે નવેમ્બરમાં જ ચૂંટણી કરાવવામાં આવે. ત્યાં સુધી આમ આદમી પાર્ટીનો કોઈપણ નેતા મુખ્યમંત્રી બની શકે છે. હું …

Read More »

અમદાવાદ-ગાંધીનગર મેટ્રોના બાકી 14 સ્ટેશન જુન 2025 સુધીમાં શરૂ થશે

હાલ ફેઝ-1માં મોટેરાથી સેકટર-1 સુધીની અને જીએનએલએયુથી ગિફ્‌ટ સિટી સુધીની સર્વિસ શરૂ થઈ છે. જ્યારે મોટેરાથી જીએનએલયુ વચ્ચેના સાત સ્ટેશન હજુ શરૂ કરાયા નથી. આ સ્ટેશનો આગામી ફેબ્રુઆરી સુધીમાં તબક્કાવાર શરૂ થઈ જશે. જ્યારે સેકટર-1થી મહાત્મા મંદિર સુધીના સાત સ્ટેશન જુન -2025 સુધીમાં શરૂ કરાશે. હાલ તો ગાંધીનગર સુધી મેટ્રો …

Read More »

એપીએમસી (વાસણા)થી ગાંધીનગર સેક્ટર 1 સુધીની મેટ્રો યાત્રામાં 33.5 કિ.મી અંતર 65 મિનિટમાં કપાશે, ભાડું ₹ 35

હવે અમદાવાદથી ગાંધીનગર સુધી દોડશે મેટ્રો ** વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રોના બીજા ફેઝનો 16 સપ્ટેમ્બરે શુભારંભ ** મેટ્રો ફેઝ-2 નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર-1 સુધી કનેક્ટ થશે ** મેટ્રો ફેઝ-2નો એક કોરિડોર ગિફ્ટ સિટી, ગાંધીનગર અને અમદાવાદને જોડશે ** એપીએમસી (વાસણા)થી ગાંધીનગર સેક્ટર 1 સુધીની મેટ્રો યાત્રામાં 33.5 …

Read More »

મુંબઈગરાઓ માટે દૂધ થયું મોંઘું ! ૮૯ રૂપિયા પ્રતિ લિટર

મુંબઈ મિલ્‍ક પ્રોડ્‍યુસર્સ એસોસિએશનએ ૧ સપ્‍ટેમ્‍બરથી મુંબઈમાં ભેંસના દૂધના જથ્‍થાબંધ ભાવમાં પ્રતિ લિટર રૂ. ૨નો વધારો કરવાની જાહેરાત મૂકી છે. જનરલ બોડીની બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ બેઠકમાં સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્‍યો હતો એવો એમ તેના જનરલ સેક્રેટરી કાશમ કાશ્‍મીરે જણાવ્‍યું હતું. દિવાળી વગેરે તહેવારોનાં આગમન પહેલા જ આ …

Read More »
Translate »
× How can I help you?