અમદાવાદ ચીનના ખતરનાક વાયરસ HMPVની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. બાળકને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ખાનગી લેબ માં બાળકો HMVP રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળક મૂળ મોડાસા પાસેના ગામનું છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો …
Read More »સુરતમાં 2.5 કરોડથી વધુની નકલી નોટ ઝડપાઈ, પોલીસે 3 આરોપીની કરી ધરપકડ
સુરતની સારોલી પોલીસે નકલી નોટ સાથે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓની પોલીસે પૂછપરછ કરતા અઢી કરોડથી વધુ રકમની બનાવટી નોટ મળી આવી હતી. ભારતીય ચલણની નોટ સાથે આરોપીઓ બનાવટી નોટ મુકી દેતા હતા. બંડલની પહેલી અને છેલ્લી નોટ અસલી અને વચ્ચે બનાવટી નોટ રાખતા હતા. મુંબઈથી સુરત ડિલીવરી માટે આવી …
Read More »પિતાવિહોણી 111 દીકરીઓના પી.પી. સવાણી પરિવાર દ્વારા સમૂહલગ્ન સમારોહ યોજાયો
શહેરના પી.પી. સવાણી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પી.પી. સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ખાતે ‘પિયરીયું’ નામથી પિતાની છત્રછાયા ગુમાવેલી 111 દીકરીઓનો અનોખો અને લાગણીભીનો લગ્ન સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ જાજરમાન લગ્નોત્સવમાં સહભાગી બની કન્યાદાન કર્યું હતું તેમજ ‘પિયરીયું’ છોડીને સાસરે વિદાય લઈ રહેલી પિતાવિહોણી …
Read More »અમદાવાદ સહિત 9 શહેરોમાં GST વિભાગના દરોડા, 200 કરોડની કરચોરી ઝડપાઈ
અમદાવાદ, જામનગર, રાજકોટમાં સીજીએસટીએ દરોડા પાડ્યા હતા. જેમાં 25 સ્થળો ઉપર જીએસટી વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 200 કરોડની કર ચોરી સામે આવી છે. અમદાવાદમાં સ્ક્રેપ ડીલરને ત્યાં દરોડા પડ્યા હતા. જામનગર, રાજકોટમાં તેલનાં વેપારીઓને ત્યાં દરોડા પડ્યા હતા. ટેક્સ ચોરીનો આંકડો હજુ વધી શકે છે. તેમજ બોગસ …
Read More »PDS સપ્લાય ચેઈન ઓપ્ટિમાઇઝેશનના સફળ અમલીકરણ માટે ગુજરાતને મળ્યો પ્રતિષ્ઠિત પુરસ્કાર
કેન્દ્ર સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા ગુજરાત સરકારના અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગને નવી દિલ્હી ખાતે પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ગત તા.5 ડિસેમ્બર 2024ના રોજ ‘અન્ન ચક્ર’ PDS સપ્લાય ચેઈન ઓપ્ટિમાઇઝેશન ટૂલ અને NFSA માટે સબસિડી ક્લેમ્સ એપ્લિકેશન (SCAN) પોર્ટલના લોન્ચિંગ સમયે આ એવોર્ડ એનાયત …
Read More »અમદાવાદ-ભુજ નમો ભારત રેપિડ રેલને સારો પ્રતિસાદ, 1 લાખ લોકોએ કરી મુસાફરી
સંપાદીત જમીનોમાં ખેડુત મટી ગયેલાઓને પુનઃ ખેડુત અધીકાર મળશે
ઓખાથી એટીએસએ પાકિસ્તાનનો જાસૂસને ઝડપી પાડ્યો
ખુશખબર : પેન્શનધારકો હવે ઘરે બેઠાં જીવન પ્રમાણપત્ર મેળવી શકશે
ગાંધીનગર પેન્શનધારકો માટે રાહતના સમાચાર છે. જીવન પ્રમાણપત્ર મેળવવા માટે પેન્શનધારકોએ હવે કોઈ ટ્રેઝરી, બેંક કે અન્ય કોઈ વિભાગમાં જવાની જરૂર નથી. પરંતુ પેન્શનધારકો તેમની નજીકની પોસ્ટઓફિસના પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવકની મદદથી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ મેળવી શકશે. પેન્શનધારકો પોસ્ટમેન અથવા પોસ્ટ ઈન્ફો મોબાઈલ એપ દ્વારા આ સુવિધા માટે …
Read More »