OUR GUJARAT NEWS

ઓનલાઇન વોટ્સએપ હેક કરી લોકો સાથે છેપરપીંડી કરતી ગેંગના સભ્યને પકડી પાડતી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ

સબ હેડિંગ : મધ્યપ્રદેશના આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોની ૧૦૦થી વધુ યુવતીઓ પાસેથી તેણે છેતરપિંડી આચરી હોવાની કબૂલાત ગાંધીનગર શાળા અને કોલેજની યુવતીઓને ટાર્ગેટ કરીને ઓનલાઇન વોટ્સએપ હેક કરી સાયબર ક્રાઇમ કરતી ગેંગના સભ્યને સ્ટેટ પકડી પાડવામાં સાયબર ક્રાઇમ સેલની ટીમને સફળતા મળી છે. મધ્યપ્રદેશના આ આરોપીની પ્રાથમિક …

Read More »

પાટણ ધારપુર મેડિકલ કોલેજમાં પહેલા વર્ષમાં ભણતા વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત

પાટણ: ધારપુર મેડિકલ કોલેજમાં પહેલા વર્ષમાં ભણતા વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત નીપજ્યુ છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામનો 18 વર્ષના વિદ્યાર્થીનું મોત નીપજ્યુ છે. આ શંકાસ્પદ મોતમાં પરિવારે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યુ છે કે, દીકરા સાથે કોલેજમાં રેગિંગ થયું હતુ. હાલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.ધારપુર મેડિકલ …

Read More »

જામનગર-રાજકોટ હાઇવે પર ગોઝારો અકસ્માત, એક જ પરિવારના ત્રણ લોકોના મોત

આજે રવિવારે જામનગર-રાજકોટ હાઇવે પર ધ્રોલ નજીક અકસ્માત સર્જાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ આ દર્દનાક ઘટનામાં 3 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. ઘટનાને લઈ સ્થાનિકો સહિતના લોકો દોડી આવ્યા હતા. આ તરફ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ દોડી આવી હતી.જામનગર-રાજકોટ હાઇવે પર ધ્રોલ નજીક આજે …

Read More »

પાંચ કરોડ રૂપિયા સુધીના જમીનના વેલ્યુએશન ઉપર પ્રીમિયમ મંજૂરી જિલ્લા કલેકટર આપી શકશે

પેટા હેડિંગ : જમીનની ખેતીથી ખેતી અને ખેતીથી બિન ખેતીના હેતુફેરની કામગીરી અંગે બોનાફાઇડ પરચેઝર ના કિસ્સામાં જમીન વેલ્યુએશન આધારે પ્રીમિયમ વસુલાતની મંજૂરીની સત્તા સોંપણીમાં ફેરફાર કરાયો ગાંધીનગર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે બોનાફાઈડ પરચેઝરના કિસ્સામાં જિલ્લા અને રાજ્યકક્ષાએ જમીનની ખેતીથી ખેતી અને ખેતીથી બિનખેતીના હેતુફેરની કામગીરીની દરખાસ્તોની મંજૂરીમાં ત્વરિતતા લાવવાનો …

Read More »

ગુજરાતમાં ૧૨૮ મોબાઇલ હેલ્થ યુનિટ ; સૌથી વધુ કચ્છ જિલ્લામાં ૧૪ યુનિટ કાર્યરત

કોઈપણ દેશ અથવા રાજ્યના વિકાસમાં ત્યાંના નાગરિકોની આર્થિક સમૃદ્ધિની સાથે-સાથે તેમની શારીરિક તંદુરસ્તી પણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. સ્વસ્થ અને તંદુરસ્ત વ્યક્તિ જ સ્વસ્થ સમાજ-રાજ્ય અને દેશ નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી શકે છે. આ જ લક્ષ્યને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ મુખ્યમંત્રી શ્રી …

Read More »
Translate »
× How can I help you?