OUR GUJARAT NEWS

ભાવનગરમાં દિવાળીની રાત બની લોહિયાળઃ ફટાકડાં ફોડવા બાબતે બબાલ, ત્રણ લોકોની હત્યા

 દેશભરમાં જ્યારે દિવાળીની ઉજવણી થઈ રહી હતી, ત્યારે ભાવનગરમાં ચકચારી મચાવી દેનારી ઘટનાઓ સામે આવી છે. ભાવનગરમાં દિવાળીના દિવસે એક-બે નહીં પરંતુ ત્રણ હત્યાના બનાવ સામે આવ્યા છે. ત્રણેય હત્યામાં ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે બબાલ થઈ હતી, જેનું પરિણામ આવું લોહીયાળ આવ્યું. ભાવનગરમાં અલગ-અલગ વિસ્તારમાં ફટાકડા ફોડવા જેવી નજીવી …

Read More »

ગુજરાતમાં દિવાળીના દિવસે જ રાજ્યમાં 4885 ઈમરજન્સી કોલ નોંઘાયા

ગુજરાતમાં તહેવાર ટાણે જ અનેક આકસ્મિક ઘટના બની છે. જેના પગલે ઈમરજન્સી કેસમાં પણ વધારો થયો છે. ગઈકાલે (31 ઓક્ટોબર 2024)ના રોજ રાજ્યમાં હર્ષો ઉલ્લાસથી દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. જો કે આ ઉજવણી દરમિયાન કેટલીક જગ્યાએ ઘટનાઓ પણ બની હતી, જેના પગલે રાજ્યમાં 4885 ઈમરજન્સીના કોલ નોંધાયા છે.સામાન્ય …

Read More »

રાજકોટમાં હિટ એન્ડ રનના બે બનાવ, 10 થી વધુ વાહન ચાલકોને ઈજા

રાજકોટ : કોટેચા ચોકમાં ગત રાત્રીના ફોર્ચ્યુનર ચાલકે કાર પરથી કાબુ ગુમાવતા 10 જેટલા વાહનોને અડફેટે લીધા હતા. જેમાં પાંચથી વધુ લોકોને ઈજા થઈ હતી. જેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. તો અયોધ્યા ચોકમાં પણ એક એન્ડોવર કાર ચાલકે બાઈકને હડફેટે લેતા ત્રણ લોકોને ઈજા થઈ હતી. જેને સારવાર માટે …

Read More »

અમદાવાદના નારોલમાં ગેસ ગળતરની ઘટના, 2નાં મોત, 5 લોકોની સ્થિતિ નાજુક

અમદાવાદ: શહેરના નારોલ વિસ્તારમાં ગેસ ગળતરની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે લોકોનાં મોત નીપજ્યાં હોવાની માહિતી મળી રહી છે. જ્યારે પાંચ લોકોની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે બે લોકોની તબિયત સારી હોવાની પ્રથામિક માહિતી છે. આ ઘટનામાં કુલ 9 લોકોને એલ.જી. હોસ્પિટલ ખાતે સારવાર માટે …

Read More »

પશુપાલન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ભુજ ખાતે રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહ ૨૦૨૪ યોજાયો

આજરોજ કચ્છ જિલ્લાના ભુજ શહેર ટાઉનહોલ ખાતે કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહ ૨૦૨૪ કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહી ભુજના પશુરોગ અન્વેષણ એકમનું ઈ-લોકાર્પણ કર્યું હતું. આ એવોર્ડ વિતરણ સમારોહ દરમિયાન પશુપાલન મંત્રીશ્રીએ ૨૧મી પશુધન વસ્તી ગણતરીનો …

Read More »

ગુજરાત ATS અને દિલ્લી NCBની ટીમને મોટી સફળતા,1814 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપ્યું

ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં દિવસેને દિવસે ડ્રગ્સ ઝડપવાની ઘટનાઓ વધી રહી છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી સરકારે ડ્રગ્સ પેડલર સામે આક્રમક કર્યવાહી કરી છે. ત્યારે ગુજરાત ATS અને દિલ્લી NCBની ટીમે સયુક્ત ઓપરેશન હાથ ધરીને 1814 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.આ માહિતી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પોસ્ટ …

Read More »

બનાસકાંઠા જીલ્લામાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત થતા 3 યુવાનોનાં મોત

બનાસકાંઠા જીલ્લામાં મોડી રાત્રે કાર અને બાઈક વચ્ચે અકસ્માત થતા બાઈક પર સવાર 4 પૈકી 3 યુવાનોનાં મોત નિપજ્યા હતા. અકસ્માત બાદ કાર ચાલક કાર મુકી ફરાર થઈ ગયો હતો. પોલીસે કારમાં તપાસ કરતા કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી.બનાસકાંઠાનાં ધાનેરાનાં ખીંમત પાસે મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. મોડી …

Read More »

ગુજરાતમાં ડબ્બા ટ્રેડીંગનો પર્દાફાશ, એસઆઇટીએ બે જીલ્લાની પોલીસ ટીમો સાથે મેગા ઓપરેશન પાર પાડ્યુ

મહેસાણા જીલ્લાના વડનગર, વિસનગર, ખેરાલુ તથા સતલાસણા વિસ્તારમાં કેટલીક સંગઠીત ગેંગો ધ્વારા સમગ્ર ભારતમાં શેરબજારમાં રોકાણ કરવા ઇચ્છતા લોકોને ટાર્ગેટ કરી શેરબજારની ટ્રેડીંગ કંપનીઓના એજન્ટ બની શેરબજારમાં નફો (પ્રોફીટ) કમાવવાની ટીપ્સ આપવાની લાલચ આપી તેઓ પાસેથી નક્કી કરેલ બેન્ક એકાઉન્ટોમાં પૈસા નખાવી તે પૈસાની છેતરપીંડી કરતી અલગ-અલગ ગેંગના કુલ – …

Read More »

બર્થ ડેની ઉજવણીમાં ધારીયા સાથે નાચતા ઇસમોનું શું કર્યુ પોલીસે ?

બર્થ ડેની ઉજવણીમાં ધારીયા સાથે નાચતા ઇસમોને વાડજ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા પકડી પાડી ધારીયા સાથે રહેલ ઇસમ વિરુધ્ધ જી.પી.એકટ ૧૩૫ (૧) મુજબ ગુન્હો દાખલકરી અટક કરવામાં આવેલ તેમજ અન્ય ચાર ઇસમોની વિરુધ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ

Read More »

અમદાવાદ-સુરતમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ એકવાર ફરી એન્ટ્રી મારી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ, નવસારી તેમજ સુરતમાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે. લાંબા વિરામ બાદ વિવિધ વિસ્તારોમાં મેઘરાજાએ જમાવટી કરી છે જેના પગલે બફરાથી લોકોને રાહત મળી હતીઅમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે. શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. …

Read More »
Translate »
× How can I help you?