OUR GUJARAT NEWS

ગુજરાતમાં વીજળીના તડાકા-ભડાકા સાથે વાવાઝોડાની ચેતવણી, IMDનું રેડ એલર્ટ

દેશના અનેક રાજ્યોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગે રવિવાર એટલે કે આજે બિહાર, ઉત્તર પ્રદેશ, અસમ, મેધાલય, સિક્કિમ, મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેને લઈને હવામાન વિભાગે …

Read More »

સુરતમાં 6 માળની ઈમારત ધરાશાયીમાં 7 લોકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશ યથાવત

ગઈકાલે 6 જુલાઈને શનિવારના રોજ સચિનના પાલીગામ વિસ્તારમાં 6 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં સાત લોકોના મોત નીપજ્યા છે. ગઈકાલ બપોરથી આજ સવાર સુધી રેસ્ક્યુની કામગીરી ચાલી હતી. હાલમાં કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ છે. કોઈ વ્યક્તિ કાટમાળ નીચે હોય તેવું હાલ તંત્ર પાસેથી જાણવા મળતું નથી. …

Read More »

પુરી જગન્નાથની રથયાત્રા માટે ભવ્ય સ્ટેજ તૈયાર, ધાર્મિક કાર્યક્રમને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું

પુરી: ઓડિશાના પવિત્ર દરિયાકાંઠાના શહેર પુરીમાં રવિવારના રોજ શરુ થનાર ભગવાન જગન્નાથ અને તેમના ભાઇ બહેનોની ભવ્ય વાર્ષિક રથયાત્રા અને રથ ઉત્સવ માટે મંચ તૈયાર કરવામાં આવ્યો છે. ઘણા પરંપરાગત સુથારો અને ચિત્રકારો ભગવાનના ત્રણ વિશાળ રથને આખરી ઓપ આપવામાં વ્યસ્ત છે.જગન્નાથ સંસ્કૃતિ સંશોધક ભાસ્કર મિશ્રાએ જણાવ્યું હતું કે ‘ દર …

Read More »

અમદાવાદ, સુરત સહિત અનેક શહેરોમાં ધોધમાર વરસાદ, આઠ જિલ્લામાં રેડ એલર્ટ

ગુજરાતમાં ચોમાસું જામી ગયું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યાં છે. ત્યારે રાજ્યમાં આગામી ચાર દિવસ સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આજે (30મી …

Read More »

ગુજરાતમાં સાયક્લોન સર્ક્યુલેશનને લઈને મોટી આગાહી, ભારેથી અતિભારે વરસાદની શક્યતા

દેશના અનેક વિસ્તારોમાં ચોમાસાનો પ્રવેશ થઈ ગયો છે. રાજધાની દિલ્હીમાં ગઈકાલે શુક્રવારે પહેલા વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે હવામાન વિભાગે પશ્ચિમી ભારતમાં સતત ભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત 28,29 અને 30 જૂન સુધી ઉત્તર-પશ્ચિમી વિસ્તારોમાં આવું જ વાતાવરણ રહી શકે છે.IMD એ મધ્ય ગુજરાત પર સાયક્લોન સર્ક્યુલેશનની …

Read More »

ડાંગથી CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો શાળા પ્રવેશોત્સવનો શુભારંભ, કહ્યું ‘આ સફરથી બાળકોનું ભવિષ્ય બન્યું ઉજ્જવળ’

ગુજરાતમાં આજથી 21મા શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યભરમાં 26 જૂનથી 28 જૂન દરમિયાન ત્રણ દિવસના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે ડાંગથી થઈ ચુકી છે. આ પ્રવેશોત્સવમાં અંદાજે 32.33 લાખ બાળકોનું શાળામાં નામાંકન થશે. રાજ્યમાં કન્યા કેળવણી દ્વારા દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા અને પ્રાથમિક શિક્ષણને વેગવંતુ …

Read More »

રથયાત્રા પહેલા અમદાવાદમાં વાજતે ગાજતે નીકળી ભગવાન જગન્નાથજીની જળયાત્રા

આજે ભગવાન જગન્નાથજીની 147 મી જળયાત્રા નીકળી હતી. જેઠ સૂદ પૂનમનાં પરંપરાગત રીતે જળયાત્રા નીકળે છે. જગન્નાથ મંદિરથી નદીનાં ઘાટ સુધી જળયાત્રાનું આયોજન કરવામાં આવે છે.જળયાત્રાને લઈ મંદિર પરિસરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. મંદિરમાં ઢોલ નગારા અને શંખનાદનો રણકાર ગુંજી ઉઠ્યો હતો. ભગવાન જગન્નાથજીની 12 યાત્રાઓમાંથી જળયાત્રા મુખ્યયાત્રા ગણાય …

Read More »

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જ્યાં હવામાન વિભાગે રાજ્યમાં વરસાદનું યેલો અને ઓરેન્જ અલર્ટ અપાયું છે. જેમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આજે વલસાડ, દમણ,દાદરાનગર નગર હવેલી વરસાદનું ઓરેન્જ અલર્ટ અપાયું.24 જુન બાદ રાજ્યમાં વરસાદની ગતિ વધશે અને ચોમાસું આવનારા …

Read More »

નડાબેટ ખાતે રાજય કક્ષાના 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

21/06/2024 ના ગુજરાત સરકાર દ્વારા 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી ભારત પાક સરહદ પાસે આવેલા નડાબેટ બીઓપી ખાતે નડેશ્વરી એક્સ-194 બીએન બીએસએફ હેઠળ ઝીરો પોઈન્ટ ખાતે ભુપેન્દ્રભાઈ પટેલ, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી . શંકરભાઈ ચૌધરી સ્પીકર, અશ્વિની કુમાર, મુખ્ય સચિવ, રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, મા શિષપાલસિંહ રાજપૂત, અધ્યક્ષ ગુજરાત …

Read More »

અમરેલીના વડિયા પંથકમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પાણી-પાણીચાર દિવસ વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસાનો વિધિવત્ પ્રારંભ થયા બાદ થોડા દિવસથી દક્ષિણ ગુજરાતમાં અટકી ગયું છે. જોકે હવે આગામી ત્રણ-ચાર દિવસમાં રાજ્યમાં ચોમાસું જામવાની આગાહી કરવામાં આવી છે. એની વચ્ચે આજે અમરેલીના વડિયા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. અમરેલી ઉપરાંત વહેલી સવારે નવસારી જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. હવામાન …

Read More »
Translate »
× How can I help you?