OUR GUJARAT NEWS

રાજકોટ ;જુની પેન્શન યોજના લાગુ કરવા માટે શિક્ષકોએ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ બેનરો સાથે રેલી યોજી

રાજકોટમાં આજે ગાંધી જયંતિના દિવસે શિક્ષકો દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે આંદોલન શરૂ કરાયું છે. ગુજરાત પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ સંઘ, રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ, સહિતના વિવિધ મંડળો સાથે જોડાયેલા શિક્ષકો હોસ્પિટલ ચોક ખાતે મોટી સંખ્યામાં એકઠા થયા હતા. શિક્ષકો દ્વારા વિવિધ બેનરો સાથે અગાઉ અમલમાં હતી તે જૂની …

Read More »

સુરેન્દ્રનગરના ચુડામાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ,વલસાડમાં 14 મીમી વરસાદમાં જળબંબાકાર

રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે તેને પગલે ગતરાત્રે અનેક પંથકમાં વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ચુડામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાય હતી. ચુડામાં રાત્રે માત્ર બે કલાકમાં જ ધોધમાર 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેને પગલે પંથકમાં પાણી જ પાણી જોવા મળ્યું હતું.   તો …

Read More »

સુરત હાઈવે પર 10 વાહનોનો અકસ્માત મોડી રાત્રે એકસાથે 10 વાહનો ટકરાયા

સુરત હાઈવે પર 10 વાહનોનો અકસ્માત મોડી રાત્રે એકસાથે 10 વાહનો ટકરાયા હાઈવે પર ઉભેલી લકઝરી બસોને કારણે અકસ્માત સર્જાયો 2 લક્ઝરી, 4 કાર અને 2 ટ્રક અથડાયાં અકસ્માતમાં અનેક વાહનચાલકોને ઈજા

Read More »

ભાવનગરથી મથુરા જતી બસને અકસ્માત, 11 ગુજરાતીના મોત

આગરા જયપુર નેશનલ હાઈવે પર એક ભયાનક અકસ્માત સર્જાયો. . ટ્રેલરે પાર્ક કરેલી બસને પાછળથી ટક્કર મારતા 11 લોકોના મોત. ટ્રેલરે બસને ટક્કર મારીને 20થી 25 ફૂટ ઘસેડી મથુરા દર્શન કરવા માટે જઇ રહ્યા હતા. • તમામ મૃતકો ભાવનગર જિલ્લાના રહેવાસી અનેક લોકો ગંભીર રીતે ઘાયલ, ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં …

Read More »

માતા-પુત્રને લાગ્યો કરંટ સારવાર દરમિયાન 7 વર્ષના પુત્રનું મોત

દ્વારકામાં માતા-પુત્રને લાગ્યો કરંટ સારવાર દરમિયાન 7 વર્ષના પુત્રનું મોત ખંભાળિયા હોસ્પિટલમાં માતા સારવાર હેઠળ સલાયાના જીન વિસ્તારની ઘટના અગાસી પર રમતા બાળકને લાગ્યો હતો વીજ કરંટ બચાવવા જતા માતાને પણ કરંટ લાગ્યો હતો

Read More »

નડિયાદમાંથી 19 જુગારિયા ઝડપાયા

નડિયાદમાંથી 19 જુગારિયા ઝડપાયા નડિયાદમાં વિજીલન્સના દરોડા બાદ પોલીસે બે સ્થળે ચાલતા જુગારના અડ્ડા પર રેઈડ પાડી હતી. નડિયાદની સંતરામ ભાગોળ ગ્લોબ સિનેમા પાછળ અને વણઝારા ગ્રાઉન્ડમાંથી મળી કુલ 19 જુગારિયાઓને ઝડપી 1.25 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Read More »

ચંદ્રયાન-3નું સફળ ઐતિહાસિક લેન્ડિંગ મુખ્યમંત્રીશ્રીએ ઈસરો, અમદાવાદ ખાતેથી લાઇવ નિહાળ્યું

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે ચંદ્રયાન-3ના સફળ અને ઐતિહાસિક લેન્ડિંગ ઇસરો, અમદાવાદ ખાતેથી નિહાળ્યું હતું અને ઇસરોના વિજ્ઞાનીઓ અને અધિકારીઓને પ્રોત્સાહન પૂરું પાડી ભારતમાતાનું ગૌરવગાન કરતાં કહ્યું કે, વિશ્વ ગગન મેં ફિર સે ગુંજે – ભારત મા કી જય જય જય. મુખ્યમંત્રીશ્રીએ ચંદ્રયાન-3ના લેન્ડરના ચંદ્રની સપાટી પર સફળ સોફ્ટલેન્ડિંગ પછી …

Read More »

મણિનગરમાં એલ.જી.હોસ્પિટલની નજીકમાં આવેલા એક જ્વેલર્સને ત્યાં લૂંટ ચલાવવા પહોંચ્યો આ યુવક પોતે આર્મી મેન હોવાનો ખુલાસો

એક યુવક મણિનગરમાં એલ.જી.હોસ્પિટલની નજીકમાં આવેલા એક જ્વેલર્સને ત્યાં લૂંટ ચલાવવા પહોંચ્યો હતો. આ દરમિયાન તેણે બંદૂકની અણીએ ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ ક્લિક થઈ હતી. જોકે ઘટના બાદ જ્યારે ચોર નાસી રહ્યો હતો ત્યારે લોકોની ભીડ તેની પાછળ પડી ગઈ હતી. તે …

Read More »

હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મોત

ભાવનગર હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મોત, કવિતા બારૈયાને પરેડમાંથી ઘરે ગયા બાદ હાર્ટ એટેક આવ્યો હતો

Read More »
Translate »
× How can I help you?