OUR GUJARAT NEWS

ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી ભારે વરસાદની આગાહી

યાત્રાધામ ડાકોરમાં ધોધમાર વરસાદ ડાકોર મંદિર બહાર ભરાયા વરસાદી પાણી મંદિર બહાર પ્રવાસીઓ અટવાયા છોટાઉદેપુરના બોડેલી પંથકમાં વરસાદી માહોલ બોડેલીના રાજખેરવા રોડ પર ભરાયા પાણી હવામાન વિભાગે વરસાદની આગાહી કરીને ગુજરાતના ચોમાસા વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવનાઓ  વરસાદની શક્યતાઓ સાથે ગરમીમાં પણ ઘટાડાની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે રાજ્યના દક્ષિણ ગુજરાતના …

Read More »

જામનગર: 3 માળનું બિલ્ડીંગ ધરાશાયી કેટલાક લોકો દટાયાની આશંકાના પગલે શોધખોળ હાથ ધરાઈ

જામનગર શહેરની સાધનાકોલોની વિસ્તારમાં એક ત્રણ માળની રહેણાંક ઈમારત ધરાશાયી થતા કેટલાક લોકો દટાયા હોવાની આશંકા છે. ફાયરબ્રિગેડ દ્વારા હાલ ઘટનાસ્થળ પર પહોંચી કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જામનગરની સાધનાકોલોની વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના મકાનમાં M-69 બ્લોક આજે સાથે ધડાકાભેર તૂટી પડ્યો હતો. આ બ્લોકમાં એક ફ્લોર પર …

Read More »

અદાણી એન્ટરપ્રાઈઝ ટૂંક સમયમાં ટ્રેનની ટિકિટોનું ઓનલાઈન વેચાણ કરશે

અદાણી એન્ટરપ્રાઈઝ ટૂંક સમયમાં ટ્રેનની ટિકિટોનું ઓનલાઈન વેચાણ કરશે. અદાણી એન્ટરપ્રાઇઝીસે શુક્રવારે (16 જૂન) સ્ટોક એક્સચેન્જને માહિતી આપી હતી કે તે સ્ટાર્ક એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ (SEPL)માં 100% હિસ્સો હસ્તગત કરશે. અદાણી એન્ટરપ્રાઇઝે માહિતી આપી, ‘અદાણી ડિજિટલ લેબ્સ પ્રાઇવેટ લિમિટેડ (ADL) એ સ્ટાર્ક એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડમાં 100% હિસ્સાના પ્રસ્તાવિત સંપાદનના સંબંધમાં …

Read More »

બનાસકાંઠામાં 6થી 8 ઈંચ વરસાદ થતાં ખેતરો બેટમાં ફેરવાયા:ઘરોમાં પાણી ઘૂસ્યા, 15થી વધુ પશુનાં મોત

બિપોરજોય વાવાઝોડાથી બનાસકાંઠા જિલ્લામાં પણ નુકસાની થઈ છે. અનેક જગ્યાએ વૃક્ષ, વીજ પોલ અને દિવાલો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે. વાવાઝોડાના ગયા બાદ તંત્રએ રાહતના કાર્ય શરૂ કર્યા છે અને વીજ પુરવઠો ફરી શરૂ કરવા વીજ વિભાગ પણ કામે લાગ્યું છે. વાવાઝોડા બાદ બનાસકાંઠા જિલ્લામાં સતત ધોધમાર વરસાદ ખાબકતા …

Read More »

બીપોરજોય વાવાઝોડામાં જાનહાનિ ટાળવાનું પહેલું મિશન સફળ- હવે રસ્તાઓ ખુલ્લા કરવાની કામગીરી ઝડપથી પુરી કરાશે – ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ

સૌના સાથ સહકાર અને સમયસર સ્થળાંતરના લીધે જાનહાનિ ટળી છે – સી.આર. પાટીલ ગાંધીનગર પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ જણાવ્યુ કે ગુજરાતમાં બીપરજોય વાવાઝોડાના કારણે કોઈ જાનહાનિ ન થાય તે માટે માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સતત ધ્યાન રાખી રહ્યા હતા. હજુ સુધી જાનહાનિની ખબર મળી નથી પરંતુ આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ કે …

Read More »

ગાંધીનગરવાસીઓ માટે સારા સમાચાર : આવતીકાલે રક્ષાશક્તિ સર્કલ બનેલા પુલનું લોકાર્પણ થશે- ટ્રાફિક માંથી મળશે મુક્તિ

ગાંધીનગર ગાંધીનગર શહેરના લોકો માટે સારા સમાચાર આવ્યા છે. આવતીકાલે શનિવારે રક્ષાશક્તિ સર્કલ પર બનેલા પુલનું ઉદ્ઘાટન થશે જેને કારણે અમદાવાદ જતાં-આવતાં લોકોને ટ્રાફિક માંથી મુક્તિ મળશે. ઘણા સમયથી રક્ષા શક્તિ સર્કલ (ધોળાકુવા સર્કલ) પર બનેલો પુલ ઘણા સમયથી તૈયાર થઈ ગયો હતો જેના કારણે ગાંધીનગર વાસીઓ તેના લોકાર્પણની રાહ …

Read More »

કચ્છમાં બિપોરજોય વાવાઝોડાના લેન્ડફોલ બાદ રસ્તા ખુલ્લા કરવાની કામગીરી

કચ્છમાં બિપોરજોય વાવાઝોડાના લેન્ડફોલ બાદ અસરગ્રસ્ત વિસ્તારો સહિત ઠેક ઠેકાણે રસ્તા પર વૃક્ષો પડી જવાની ઘટનાઓ બની છે ત્યારે વન વિભાગ, માર્ગ અને મકાન વિભાગ સહિતના અન્ય વિભાગો સંકલન કરીને રોડ પરથી તત્કાલ વૃક્ષો દૂર કરીને રસ્તા ખુલ્લા કરવાની કામગીરી કરી રહ્યા છે.  

Read More »

સલામ છે વહીવટી તંત્ર તથા આરોગ્ય કર્મચારીઓની ફરજ નિષ્ઠાને – વાવાઝોડા વચ્ચે કચ્છ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૪ પ્રસુતાઓની સલામત પ્રસુતિ કરાવાઈ

વાવાઝોડાની મુશ્કેલ સ્થિતિમાં પ્રસૂતાઓને અસરકારક સારવાર મળી તે માટે વહીવટી તંત્ર દ્વારા કરાયેલુ આગોતરું આયોજન સફળ, સાયક્લોનની સ્થિતિમાં આરોગ્ય કર્મચારીની મહેનતના પરિણામે કચ્છમાં અસરગ્રસ્ત તાલુકામાં ૩૪ બાળકોનો જન્મ થયો   ભુજ, વહીવટીતંત્ર દ્વારા ૫૫૨ પ્રસુતાઓને આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી, જેમાંથી ૩૮૨ પ્રસુતાઓની ગઈકાલ સુધી સફળતાપૂર્વક ડિલિવરી થઈ ચૂકી છે. …

Read More »

કચ્છમાં વાવાઝોડાથી ખુબ જ નુકશાન – રાષ્ટ્રીય આપદા જાહેર કરવા વિધાનસભાના વિપક્ષ નેતાની માંગ- સુચનો સાથે મુખ્યમંત્રીને લખ્યો પત્ર

ભુજ કચ્છમાં વાવાઝોડાથી ખુબ જ નુકશાન થયું હોવાનું ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા અમીત ચાવડાએ જણાવ્યું છે. અમિત ચાવડાએ આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખીને આ આપતિને રાષ્ટ્રીય આપદા જાહેર કરવા માંગ કરી છે. તેમણે જુદી-જુદી વ્યવસ્થાઓના સુચન સાથે કચ્છ કલેકટરને સોપ્યો હતો. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે અને અમારા …

Read More »
Translate »
× How can I help you?