સ્માર્ટ વીજમીટરને લઈ રાજ્ય સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. સ્માર્ટ વીજમીટર સાથે જૂના મીટર પણ લગાવવામાં આવશે. ગ્રાહકોમાં ગેરસમજ દૂર કરવા સ્માર્ટ મીટર સાથે વધુ એક મીટર લગાવવામાં આવશે. જૂના વીજમીટરની માગ કરનાર ગ્રાહકો માટે નિર્ણય લેવામાં આવ્યો છે. સ્માર્ટ વીજમીટર સામે લોકોના સતત વિરોધને લઈને કાર્યવાહી કરવામાં આવી છે.રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. હવે વીજ કંપનીઓ સ્માર્ટ મીટરની સાથે જૂના મીટરો પણ લગાવશે. ગ્રાહકોમાં થયેલી ગેરસમજ દૂર કરવા સ્માર્ટ મીટર સાથે જુનું મીટર લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એવો નિર્ણય લેવાયો છે કે માંગણી કરનાર ગ્રાહકોને સ્માર્ટ મીટરની સાથે જુનું મીટર પણ લગાવી અપાશે.

xr:d:DAFweaA337M:1654,j:6968618545917518113,t:24040613