E-paper Dt. 19/03/2025 Bhuj
ગાંધીનગરમાં ઉમેદવારો નોકરી માંગવા ગયા તો પોલીસે કરી ટીંગાટોળી, રોડ પર ઢસડ્યા
ગાંધીનગરમાં આજે મોટી સંખ્યામાં વ્યાયામના શિક્ષકો એકઠા થયા હતા. જેમાં તેઓ કાયમી ભરતીની કરવાની માંગ સાથે એકઠા થયા અને કરાર આધારિત ભરતીનો તેમણે વિરોધ કર્યો હતો. શિક્ષકોએ એવું કહ્યું હતું કે જ્યાં સુધી તેમની કાયમી ભરતી કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ તેમનું વિરોધ પ્રદર્શન યથાવત રાખશે.ઉલ્લેખનિય છે કે આજે …
Read More »9 મહિના અવકાશમાં વિતાવ્યા બાદ સુનીતા વિલિયમ્સની પૃથ્વી પર વાપસી, જાણો સંપૂર્ણ શેડ્યૂલ – NASA
હૈદરાબાદ: નાસાએ પુષ્ટિ કરી છે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર નવ મહિનાથી ફસાયેલા બે અમેરિકન અવકાશયાત્રીઓ મંગળવારે સાંજે પૃથ્વી પર પાછા ફરશે. બુચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સ, અન્ય અમેરિકન અવકાશયાત્રી અને એક રશિયન અવકાશયાત્રી સાથે, સ્પેસએક્સ ક્રૂ ડ્રેગન અવકાશયાન દ્વારા પાછા ફરશે, જે રવિવારે સવારે ISS પર પહોંચ્યા હતા.નાસાએ રવિવારે …
Read More »દેશમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું! કોલકાતામાં નવા વેરિએંન્ટ HKU-1 મળતા હડકંપ
કોરોના વાયરસના નવા વેરિએંન્ટ HKU-1 સામે આવ્યા પછી આરોગ્ય નિષ્ણાતોએ સાવચેત રહેવા સલાહ આપી છે. ડોક્ટરો કહે છે કે વધારાની સાવચેતી રાખીને કોવિડના નવા પ્રકારનો ફેલાવો રોકી શકાય છે.કોરોના વાયરસ અંગે વધતી ચિંતાઓ વચ્ચે કોલકાતામાં વાયરસના એક નવા પ્રકાર, HKU-1, ની ઓળખ કરવામાં આવી છે. આને ધ્યાનમાં રાખીને કોલકાતા શહેરમાં …
Read More »ભુજમાં હનીટ્રેપના આરોપીઓ ઝડપાયા
ભુજમાં મટનશોપ ચલાવતા 25 વર્ષીય યુવકને આદીપુરની યુવતી મારફતે પ્રેમ જાળમાં ફસાવીને પાંચ જણે કાવતરુ ઘડીને નકલી પતિ અને નકલી પોલીસ બનીને 21 લાખ રુપીયા પડાવી લીધા હોવાનો બનાવ બહાર આવવા પામેલ છે.17-11-2024થી 25-2-2025 દરમ્યાન આ બનાવ અંગે ભુજ એ ડીવીઝન પોલીસે આદીપુરની યુવતી સહીત પાંચ લાકો સામે ગુનો દાખલ …
Read More »અંજાર તથા ભચાઉ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બીંગની કામગીરી કરતી પુર્વ -કચ્છ,પોલીસ
રાજય ના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય ગુજરાત રાજ્ય, ગાંધીનગર નાઓ દ્વારા ૧૦૦ કલાકમાં અસામાજીક તત્વોની યાદી તૈયાર કરી તેઓ વિરૂધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા સુચના આપેલ જે અન્વયે પોલીસ મહા નિરીક્ષક ચિરાગ કોરડીયા બોર્ડર રેન્જ, તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પૂર્વ-કચ્છ, ગાંધીધામ નાઓ દ્વારા પૂર્વ-કચ્છ જીલ્લામાં …
Read More »ગેરકાયદેસર વિજ કનેકશન કપાવી નાખી રોકડ દંડ કરાવતી રાપર પોલીસ
ગુજરાત રાજ્યના મે.શ્રી.ડી.જી.પી સાહેબના ના આદેશ અનુસાર રાજ્યના અસામાજિક ગુંડા તત્વો ઉપર કાર્યવાહી કરવા આદેશ આપેલ હોઇ મે.પોલીસ મહા નિરીક્ષકશ્રી ચીરાગ કોરડિયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા મે.પોલીસ અધીક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ, પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓની સુચના તથા નાયબ પોલીસ અધીક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ, ભચાઉ વિભાગ ભચાઉનાઓના માર્ગદર્શન હેઠળ રાપર …
Read More »