Breaking News

JAYENDRA UPADHYAY

ગેરકાયદેસર વિજ કનેકશન કપાવી નાખી રોકડ દંડ કરાવતી રાપર પોલીસ

ગુજરાત રાજ્યના મે.શ્રી.ડી.જી.પી સાહેબના ના આદેશ અનુસાર રાજ્યના અસામાજિક ગુંડા તત્વો ઉપર કાર્યવાહી કરવા આદેશ આપેલ હોઇ મે.પોલીસ મહા નિરીક્ષકશ્રી ચીરાગ કોરડિયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા મે.પોલીસ અધીક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ, પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓની સુચના તથા નાયબ પોલીસ અધીક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ, ભચાઉ વિભાગ ભચાઉનાઓના માર્ગદર્શન હેઠળ રાપર …

Read More »

માંડવીના પેટ્રોલપંપમાંથી 71 લાખની ઉચાપત કરી ગયેલા આરોપીને મુંબઇ જઇને એલસીબીએ દબોચ્યો

“શ્રી રૂદ્રેશ્વર પેટ્રોલપંપ, માંડવી માંથી ૭૧,૯૩,૫૩૫/- ની ઉચાપત કરી નાશી ગયેલ આરોપીને મુંબઇ(મહારાષ્ટ) ખાતેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજે પકડી પાડેલ છે. ફરીયાદીશ્રીના શ્રી રૂદ્રેશ્વર પેટ્રોલપંપમાં મેનેજર તરીકે ફરજ બજાવતો મહમદહબીબ આમદ ચૌહાણ રહે-મોટા લાયજા તા-માંડવી વાળો ફરીયાદીને વિશ્વાસમાં લઈ, ફરીયાદીના “શ્રી રૂદ્રેશ્વર પેટ્રોલપંપ” ના બેંક ઓફ બરોડા તથા …

Read More »

આ તો નાયક ફિલ્મ જેવુંઃઆગામી ૧૦૦ કલાકમાં રાજ્યભરના અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા આદેશ

રાજ્યના પોલીસ વડાશ્રીએ તમામ પોલીસ કમિશ્નરશ્રી, રેન્જ વડાશ્રી અને પોલીસ અધિક્ષકશ્રી સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તાકીદની બેઠક યોજી વારંવાર શરીર સંબંધી ગુનાઓ, ખંડણી, ધાક-ધમકી, મિલકત સામેના ગુનાઓ, દારૂ-જુગારનો ગેરકાયદેસર ધંધો કરનારા તત્વો, ખનીજ ચોરી જેવા ગુનાઓમાં સંકળાયેલા તત્વો ઉપરાંત જનતામાં ભય ફેલાવનારા તત્વોને આ યાદીમાં સમાવવા આદેશ આ પ્રકારના તત્વો …

Read More »

કચ્છમાં ધુળેટીની ધામધૂમથી ઉજવણી: કચ્છ કમલમમાં મનાવાઇ ધુળેટી

કચ્છ જિલ્લામાં આજે ધુળેટી પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે. ભુજ શહેર સહિત સમગ્ર જિલ્લામાં લોકો એકબીજા પર રંગ છાંટી ઉત્સવ મનાવી રહ્યા છે.કચ્છ કમલમ ખાતે પણ આજે ધુળેટીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભાજપના પ્રમુખ દેવજીભાઇ વરચંદ, સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય કેશુભાઇ પટેલ, મહામંત્રી દિલીપભાઇ શાહ, નરેન્દ્ર પ્રજાપતી, ભુજ …

Read More »

રાજકોટના એટલાન્ટિસ બિલ્ડિંગમાં ભીષણ આગ; 3 ના મોત

ગુજરાતના રાજકોટમાં 150 ફૂટ રિંગરોડ પર આવેલી એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં પાંચમાં અને છઠ્ઠા માળે આગ લાગી છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરની ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ફાયરની ટીમ આગ બુઝાવવાનો પ્રયાસ કરી રહી છે. આગમાં અત્યાર સુધીમાં ત્રણ વ્યક્તિના મોત નિપજ્યું છે.રાજકોટના 150 ફૂટ રોડ પરના એટલાન્ટિસ …

Read More »

ટ્રેન હાઇજેકના 30 કલાક: પાકિસ્તાને 200થી વધુ શબપેટીઓ મોકલી; 190 લોકોનું રેસક્યું-30 આતંકી ઠાર

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં બલુચ લિબરેશન આર્મી (BLA)એ જાફર એક્સપ્રેસને હાઇજેક કરી હતી. આ ઘટનાને 30 કલાક કરતા વધુ સમય થઇ ગયો હોવા છતા પાકિસ્તાન હજુ સુધી હાઇજેકર્સ સાથે ડિલ કરી શકી નથી અને 400થી વધુ મુસાફરોના જીવ જોખમમાં મુક્યા છે. પાકિસ્તાને બલૂચમાં 200થી વધુ શબપેટીઓ મોકલી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો …

Read More »

રાજ્યમાં ટેકાના ભાવે તુવેરની ખરીદીમાં 10 હજાર ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ, સેટેલાઈટથી જમીન માપણીની પોલ ખુલી

ગુજરાત રાજ્યમાં ટેકાના ભાવે તુવેર ખરીદીને લઈને મોટો વિવાદ સર્જાયો છે. સેટેલાઇટ સર્વે મુજબ રાજ્યના 10 હજાર ખેડૂતોના રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે. જેમાં જુનાગઢ, કેશોદ સહિતના જિલ્લાના ખેડૂતોનો પણ સામેલ છે. ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થતાં તુવેર પકવતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.જમીન માપણીની ભૂલમાં થયેલી ભૂલના લીધે ખેડૂતોને ભોગવવાનો વારો …

Read More »
Translate »
× How can I help you?