વીજ ફોલ્ટ થવાને કારણે આજે(12 માર્ચ, 2025) 3.45 વાગ્યા આસપાસ સુરત સહિતના દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હતી. વીજ સપ્લાય અટકી જવાને કારણે સુરત શહેરમાં કારખાનાઓમાં કામકાજ બંધ કરવાની ફરજ પડી હતી. તેમજ મોટી સંખ્યામાં લોકો ટોરેન્ટ પાવરની ઓફિસ પહોંચીને હોબાળો કર્યો હતો. જો કે ટોરેન્ટના 50 …
Read More »અંજારના જગત મામાના મંદિરમાં રાત્રે ચોરી
અંજાર શહેરમાં સ્વામિનારાયણ મંદિર નજીક હેમલતા બાગની બાજુમાં આવેલા જગત મામાના મંદિરમાં ચોરીની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. મંદિર કે જ્યાં હજારો શ્રદ્ધાળુઓ આસ્થા ધરાવે છે, ત્યાં ગઈકાલે રાત્રે લગભગ ત્રણ વાગ્યાથી પરોઢ સુધીના સમયગાળામાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. મંદિરમાંથી તાજેતરમાં જ લગાવવામાં આવેલો નવો ઘંટ, પંખો અને રોકડ …
Read More »રાપર તાલુકાના બેલા ગામે મોબાઇલ ગેમ ના લીધે સગીર વયના બાળક ની હત્યા કરાઈ
રાપર તાલુકાનાં બેલા ગામે સગીરની હત્યા: તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપ્યું, ઉપરાઉપરી છરીના ઘા ઝીંક્યા હતા રાપર તાલુકાના બેલા ગામે માત્ર 12 વર્ષનાં સગીરની તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપી ને હત્યા કરાતા વાગડ મા સનસનાટી મચી ગઈ હતી પોલીસ ના સુત્રોની વિગતો અનુસાર ગઈકાલે બપોરનાં રાપર તાલુકાનાં બેલા ગામ ખાતે …
Read More »ફતેહગઢ માં પોલીસ બંદોબસ્ત સાથે વહિવટી તંત્ર દ્વારા દબાણ દૂર કરવા મા આવ્યા
રાપર રાપર તાલુકાના ફતેહગઢ ગામે સરકારી જમીન પર કબજો જમાવી દબાણ કરી દુકાનો તથા રહેણાંક મકાન બનાવેલા શખ્સો ના ગેરકાયદેસર દબાણો પર તંત્ર દ્વારા હથોડો પછાડવા મા આવ્યો હતો આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર રાપર તાલુકાના ફતેહગઢ ગામે સરકારી કિંમતી જમીન પર દબાણ કરનારા સાદુર માદેવા ગોયલ..અયુબ જુસબ કુંભાર..રબારી પરબત …
Read More »ગુજરાતના ખાવડા પ્રોજેક્ટ મુદ્દે સરકારના જવાબથી વિપક્ષ અસંતુષ્ટ, લોકસભામાંથી વોકઆઉટ
ગુજરાતના ખાવડામાં સ્થાપિત થઈ રહેલા અક્ષય ઉર્જા પ્લાન્ટના મુદ્દે સરકારના પ્રતિભાવથી અસંતુષ્ટ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી સભ્યોએ બુધવારે લોકસભામાંથી વોકઆઉટ કર્યો. કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ પ્રશ્નકાળ દરમિયાન સરકારને પૂછ્યું કે, શું ગુજરાતના ખાવડામાં સ્થાપિત થઈ રહેલા પ્લાન્ટ માટે રાષ્ટ્રીય સુરક્ષા પ્રોટોકોલમાં કોઈ છૂટછાટ આપવામાં આવી છે?તિવારીએ પૂરક પ્રશ્નમાં સરકારને પૂછ્યું …
Read More »E-paper Dt. 12/03/2025 Gandhinagar
E-paper Dt. 12/03/2025 Bhuj
રાપર તાલુકાનાં બેલા ગામે 13 વર્ષના બાળકનું ગળું કાપીને હત્યા
રાપર તાલુકાના બેલા ગામે માત્ર 13 વર્ષના સગીરની તિક્ષણ હથિયાર વડે ગળુ કાપીને હત્યા કરાતા વાગડમાં સનસનાટી મચી ગઈ હતી. પોલીસ સુત્રોના અનુસાર મંગળવારે બપોરે રાપર તાલુકાનાં બેલા ગામ ખાતે આવેલા બિલેશ્વર મહાદેવના બગીચા પાસે એક સગીરનો મૃતદેહ પડ્યો હોવાની જાણ પરિવારજનો અને બાલાસર પોલીસને કરાઈ હતી. જેથી તાત્કાલિક ઘટના …
Read More »રાપર તાલુકાના ગેડી ગામે એન.ડી.પી.એસ. ના મુદામાલ સાથે આરોપીને ઝડપી પાડતી રાપર પોલીસ
પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા ‚ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર , પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા , ભચાઉ નાઓની સુચના મુજબ પુર્વ-કચ્છ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર માદક પદાર્થના સેવન અંગેની બદી નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોઇ જે અન્વયે પોલીસને મળેલ બાતમી હકીકતના આધારે રાપર …
Read More »ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીને બે કરોડની વધારાની ગ્રાન્ટ મળશે
૧૪ મહિલા ધારાસભ્યોને તેમના મત વિસ્તારમાં આ વર્ષે રોડ-રસ્તાના વિકાસ કામો માટે રૂ. ૨ કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવાશે :મહિલા ધારાસભ્યશ્રીઓએ મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળીને આભાર વ્યક્ત કર્યો: ———– વધારાની ગ્રાન્ટમાંથી રૂ. ૫૦ લાખ “કેચ ધ રેઈન” અભિયાનના કામો માટે ઉપયોગમાં લેવા મહિલા વિધાયકોને મુખ્યમંત્રીશ્રીનો અનુરોધ ——- મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ મહિલા …
Read More »