Breaking News

JAYENDRA UPADHYAY

ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સાતમા માળેથી ટીબી પેશન્ટનો આપઘાત, પોલીસે સ્થળ પર પહોંચી તપાસ આદરી

ગાંધીનગર સિવિલ હોસ્પિટલના નવા બિલ્ડીંગનાં સાતમા માળેથી ટીબીની બીમારીથી પીડાતા યુવાને મોતની છલાંગ લગાવીને આપઘાત કરી લેતાં સેકટર – 7 પોલીસ ઘટનાસ્થળે પહોંચી દોડી જઈ વધુ તપાસનો દોર શરૂ કર્યો છે. વહેલી સવારે કોઈપણ સમયે યુવાને સાતમા માળથી મોતનો ભૂસકો મારતાં પોલીસે સમગ્ર ઘટના અંગે ટીબી વોર્ડના કર્મચારીઓની પણ પૂછતાંછ …

Read More »

ભચાઉ મા થી અંડરગ્રાઉન્ડ માંથી શરાબ એલસીબી એ પકડી પાડયો

પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા , સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકથી સાગર બાગમાર પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય જેથી એન.એન.ચુડાસમા ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નાઓની આગેવાનીમાં એલ.સી.બી. ની ટીમ ભચાઉ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હકીકત આધારે આરોપી ઈમરાન ઉર્ફે …

Read More »

મણિનગરમાં ભેખડ ધસી પડતા એકનું મોત,3 ગંભીર,ફાયર બ્રિગેડની 4 જેટલી ગાડીઓ ઘટના સ્થળ પર

અમદાવાદના મણિનગર વિસ્તારમાં ભેખડ ધસી પડવાની ઘટના સામે આવી છે..સ્વામિનારાયણ કોલોની નજીક આવેલી આઇસીઆઇસીઆઇ બેંક પાસે ભેખડ ધસી પડતા અંદાજે 4થી 5 લોકો દટાયા હતા. જે પૈકી બે મહિલા સહિત ત્રણ લોકોનું રેસ્કયૂ કરાયૂ હતું. હાલ આ ઘટનામાં એકનું મોત અને ત્રણની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.ઘટનાની જાણ થતાજ ફાયર બ્રિગેડની 4 જેટલી ગાડીઓ ઘટના …

Read More »

વડાપ્રધાનશ્રીએ વર્ચ્યુઅલ ઇ-લોકાપર્ણ કરી કચ્છ જિલ્લાના ૧૪૦૧ લાભાર્થીઓને સપનાનું ઘર આપ્યું

‘વિકસિત ભારત-વિકસિત ગુજરાત’ની નેમને સાકાર કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠાના ડીસા ખાતેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં રૂ.૨,૯૯૩ કરોડના ખર્ચે ૧,૩૧,૪૫૦થી વધુ આવાસોનું વર્ચ્યુઅલી ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. ગુજરાતના ૧૮૨ વિધાનસભા ક્ષેત્રોમાં યોજાયેલા સમાંતર કાર્યક્રમ અંતર્ગત કચ્છમાં યોજાયેલા વિધાનસભા ક્ષેત્રોના કાર્યક્રમો હેઠળ કુલ ૧૪૦૧ આવાસોનું ઇ-લોકાપર્ણ તથા …

Read More »

ભારતીય બનાવટની વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ગાગોદર પોલીસ

વાગડ વિસ્તારના હાઈવે પટ્ટી ના ગાગોદર પોલીસ મથક દ્વારા પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા ભચાઉ રાપર સીપીઆઇ વી.કે ગઢવી નાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબિશન તથા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ ગાગોદર …

Read More »

મુન્દ્રા ધોરીમાર્ગ પર અલ્ટો અને ક્રેટા કાર વચ્ચે જોરદાર ટક્કર, બે યુવકના મૃત્યુ

પશ્વિમ કચ્છના ઔધોગિક પંથક મુન્દ્રા વિસ્તારમાં ગત રાત્રે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી, જેમાં સામ સામે બે કાર ધડાકાભેર અથડાઈ પડી હતી. આ અકસ્માતમાં ક્રેટા કારમાં સવાર બે યુવકોને સારવાર મળે તે પહેલા જ કરુણ મૃત્યુ નિપજયા હતા. બનાવની ખબરથી અરેરાટી ફેલાઈ છે. ઘટના અંગે મુન્દ્રા મરીન પોલીસે અકસ્માતની પ્રાથમિક …

Read More »

રાપરમાં પીએમ મોદીના હસ્તે આવાસ યોજનાનો ઇ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

રાપરના ચિત્રોડ રોડ ખાતેના સ્વામિનારાયણ ગુરુકુળ સંકુલમાં આજે આયોજિત ઇ- લોકાર્પણનો કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પરોક્ષ હાજરી વચ્ચે યોજાયો હતો. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઇ- લોકાર્પણનો કાર્યક્રમ પીએમ મોદીના હસ્તે યોજાયો હતો જેમાં લોકોની ભારે સંખ્યા જોવા મળી હતી. આ વેળાએ તંત્રના આયોજન હેઠળ પીએમ …

Read More »

કેન્દ્ર સરકાર અને રાજ્યસરકારની વિવિધ સંસ્થાઓ વચ્ચે સંકલન માટે સ્પોર્ટસમીટનું આયોજન કરાયું

પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ભુજ ખાતે બોર્ડરવિંગના ઉપક્રમે પોલીસ સ્પોર્ટસ મીટ 2024નું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે.આ ઇવેન્ટમાં 20થી વધુ રમતોનું આયોજન હાથ ધરવામાં આવેલ છે જેમાં કેન્દ્ર અને રાજ્યસરકારના વિવિધ વિભાગોના કર્મચારીઓ ભાગ લેશે.આ સ્પોર્ટસ મિટ સાથે સમાજ માટે જાગૃતી માટેના કાર્યક્રમોનું પણ આયોજન હાથ ધરવામાં આવેલ છે.આજે ગુજરાતના …

Read More »

કચ્છના કિસાનો ભુજમાં વિશાળ રેલી યોજી, નર્મદાના પાણી સહિતના મુદ્દે આવેદનપત્ર પાઠવ્યું

ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા આજે ભુજ શહેરના ટીન સીટી ખાતે વિશાળ સભા યોજી નર્મદાના પૂરતા પાણી સહિતના મુદ્દાઓ અંગે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. સમગ્ર જિલ્લામાંથી આવેલા ખેડૂત પરિવારના ભાઈ બહેનો ખુલ્લા મેદાનમાં બેસી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મંચસ્થ સંઘના આગેવાનોએ કિસાનોને પજવતા પ્રશ્નો અંગેની વાત …

Read More »
Translate »