Breaking News

JAYENDRA UPADHYAY

ખીરસરામાં ખનીજવિભાગની ફ્લાઇંગ સ્ક્વોડનો સપાટો

કચ્છમાં બેફામ ખનીજ ખનીન અને પરીવહન વચ્ચે ખાણ ખનીજ ખાતાની ફ્લાઇંગ સ્ક્વોડે તવાઇ બોલાવી છે અને સોમવારે અબડાસા તાલુકાના ખીરસરા ગામે ગેરકાયદે બેન્ટોનાઇટનું ઉત્ખનન કરતા બે એક્સ્કવેટર મશીન અને ચાર ટ્રકોની અટક કરવામાં આવેલ છે.તા.21/01/2025ની મધ્ય રાત્રીના ખાનગી વાહનોમાં અબડાસા તાલુકાના ખીરસરા ગામ ખાતે આકસ્મીક તપાસ હાથ ધરવા માં આવેલ. …

Read More »

પંદરમી ગુજરાત વિધાનસભાનું છઠ્ઠુ સત્ર 19 ફેબ્રુઆરીથી મળશે : પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

પ્રવક્તા મંત્રીશ્રી ઋષિકેશ પટેલે પંદરમી ગુજરાત વિધાનસભાના છઠ્ઠા સત્ર વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી તા. 19 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર મળશે. 19 ફેબ્રુઆરીથી શરૂ થનાર બજેટ સત્ર 28 માર્ચ સુધી ચાલશે. જેમા કુલ 27 બેઠકો મળશે. 26 દિવસ ચાલનારા બજેટ સત્રમાં પ્રથમ દિવસે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના …

Read More »

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો નગરો-શહેરોના નાગરિકોને સુવિધા-સુખાકારી માટે રૂ. ૬૦૫.૪૮ કરોડ ફાળવ્યા

લીંબડી, માંડવી-કચ્છ, મુંદ્રા-બારાઈ, વિરમગામ, બારડોલી, બીલીમોરા, સોનગઢ, વલસાડ, સાણંદ, હળવદ, ગણદેવી, ધરમપુર, દાહોદ, ખંભાત, દ્વારકા, પાદરા, બાબરા, માણસા, ધ્રાંગધ્રા નગરપાલિકાઓ, વડોદરા અને ભાવનગર મહાનગરપાલિકા તેમજ ભાવનગર અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળને વિવિધ વિકાસ કામોની ભેટ મળી ——— નગરોમાં પર્યાવરણ શુદ્ધિ અને સીટી બ્યુટીફિકેશનના હેતુથી ૨૫ નગરપાલિકાઓમાં નવીન બગીચા-ગાર્ડન બનાવવા ૪૦ …

Read More »

સ્વામિત્વ યોજનામાં સમાવિષ્ટ કચ્છના ૮૬૩ ગામોના ૨ લાખથી વધુ મિલ્કત ધારકોને પ્રોપર્ટી કાર્ડનો લાભ મળશે

ભુજ, શનિવાર ગ્રામ્યવિસ્તારમાં મિલકત ધારકોને પ્રોપટીકાર્ડ આપવાના આશયથી અમલી થયેલી સ્વામિત્વ યોજના અંતર્ગત આજરોજ સમગ્ર ભારતમાં ૫૦ હજાર ગામોના ૬૫ લાખ પ્રોપર્ટી ધારકોને હાથોહાથ પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરવાના કાર્યક્રમ અંતર્ગત કચ્છ જિલ્લાનો સ્વામિત્વ પ્રોપટી કાર્ડ ઇ-વિતરણ કાર્યક્રમ ભુજ સ્મૃતિવન ઓડીટોરિયમ ખાતે યોજાયો હતો. જેમાં આજરોજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતમાં …

Read More »

લોરીયા પાસે ગાડી પલ્ટી જતા માતા પિતાની નજર સામે પુત્રીનું મોત

ભુજ ભુજ થી ખાવડા જતા રોડ પર લોરીયા ચેકપોસ્ટથી પહેલા એક આઇટેન કાર પલ્ટી જતા તેમાં સવાર માતાપીતાની નજર સામે જ પુત્રીનુ મોત નિપજ્યુ હતું. આ અંગે મળતી વિગતો મુજબ ભુજથી ખાવડા જતા રોડ પર ચેકપોસ્ટ પહેલા અમદાવાદના મહેન્દ્રભાઇ મનસુખભાઇ કોડાવલા કચ્છ આવ્યા હતા ત્યારે તેમની કબ્જાની ગાડી નં.જી જે …

Read More »

મિત્રો સાથે રમતા રમતા માટીની ભેખડ ધસી પડતા મોત

ભુજ મુંદરા તાલૂકાના ધ્રબ ગામે માટીના ડુંગરમાં માટીની સુરંગમાં મિત્રો સાથે રમતા રમતા એક યુવાનનો જીવ ગયો છે.આ અંગે પોલીસદફ્તરેથી મળતી વિગતો મુજબ મુંદરા તાલુકાના ધ્રબ ગામે માટીના ડુંગરમાં માટીની સુરંગ બનાવીને મિત્રો સાથે રમતા રમતા અચાનક માટીની ભેખડ ધસી પડતા માટીમાં દબાઇ જવાથી ગૌતમકુમાર અજય પાસવાન ઉ.વ.15 રે.મુળ ગામ …

Read More »
Translate »
× How can I help you?