‘સાંત્વના કેન્દ્ર’ એક એવું સ્થળ હશે જ્યાં પોલીસ સ્ટેશનમાં આવતા તમામ બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને સંવેદનશીલતા અને સહાનુભૂતિ સાથે સાંભળવામાં આવશે: શ્રી વિકાસ સહાય …. વુમન હેલ્પ ડેસ્ક, ચાઇલ્ડ વેલ્ફેર પોલીસ ઓફિસર, 181-અભયમ અને PSBSS(પોલીસ સ્ટેશન બેઇઝડ્ સપોર્ટ સેન્ટર) જેવી વિવિધ સેવાઓ એક જ છત નીચે ‘સાંત્વના કેન્દ્ર’માં ઉપલબ્ધ …
Read More »જુના સ્વામીનારાયણ મંદીર પાસેની યજ્ઞશાળામાં આગ લાગી
ભુજ ભઉજના જુના સ્વામીનારાયણ મંદીર પાસેની યજ્ઞશાળામાં આગ લાગતા ભુજના ફાયરબ્રીગેડ દ્વારા મોડીરાત્રે આગને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ અંગે મળતી માહીતી મુજબ રાત્રે ૧૧:૩૪ વાગે ફાયર કન્ટ્રોલ રૂમમાં ફોન આવતા જણાવેલ કે જૂના સ્વામિનારયણ મંદિર પાસે ની યજ્ઞશાળામાં કોઈ કારણોસર આગ લાગતા ભુજ ફાયર સ્ટેશનનાં ડ્રાઇવર વિશાલ …
Read More »ભુજની મહીલા સાથે થયુ સાયબરફ્રોડ, ક્રાઇમબ્રાન્ચના અધીકારી તરીકેની ઓળખ આપી લાખો ઉપાડી ગયા
ભુજ ગુજરાતમાં સાયબર ફ્રોડના બનાવો સતત વધતા રહે છે ત્યારે આ વધતા જતા બનાવો વચ્ચે ભુજમાં પણ એક બનાવ બનવા પામેલ છે.જેમાં કુરીયર એજન્ટ તરીકે ઓળખ આપીને પાર્સલમાં ગેરકાયદેસર ચીજવસ્તુઓ આવી હોવાનું જણાવીને ક્રાઇમબ્રાન્ચના ઓફીસર તરીકે ખોટી ઓળખ આપીને બધી પ્રોપર્ટી વેરીફાઇ કરીને એનઓસી આપવાની લાલચ આપીને તેમના બેન્ક એકાઉન્ટમાંથી …
Read More »E-paper Dt. 13/01/2025 GANDHINAGAR
E-paper Dt. 13/01/2025 BHUJ
ભુજમાં તસ્કર લેડીઝ ટોપ અને દુપટ્ટા ચોરી ગયો
ભુજ ભુજમાં સુરલભીટ્ટ રોડ પર સોનાપુરી પાસે આવેલ એક કારખાનામાંથી કોઇ તસ્કર ખત્રીકામના લેડીઝ ટોપ અને દુપટ્ટાની ચોરી કરી ગયેલ છે.આ અંગે ભુજના ઇમરાન ઓસમાણ ખત્રી ઉ.વ.40એ નોંધાવેલ પોલીસ ફરીયાદ મુજબ તા.9 થી તા.10ના દરમ્યાન કોઇ ચોર તેમના સુરલભીટ્ટ પાસે આવેલા કારખાનામાં પ્રવેશ કરીને ખત્રીકામના લેડીઝ ટોપ તથા દુપટ્ટા કુલ …
Read More »અંજારમાં સ્ત્રી વેશમાં આવી આંખમાં મરચા પાવડર નાંખી, મારપીટ કરી લુંટ કરનાર આરોપી ઝડપાયો
ગઇ તા.૩૦/૧૨/૨૦૨૪ ના રોજ સાંજના આશરે પાંચેક વાગ્યે ફરીયાદી બહેન નાઓ કીડીયારૂ પુરવા પોતાના ઘરેથી બહાર નીકળી પાંચેક મીનીટ બાદ પરત ફરતાં ઘરમાં કાંઇક અવાજ આવતો હોય જેથી બેડરૂમમાં ચેક કરતાં તીજોરી ખુલ્લી હોય અને બાથરૂમમાં જોતાં સ્ત્રી વેશમાં આવેલ આરોપીએ ફરીયાદી બહેનની આંખમાં મરચા પાવડર નાંખી, ઘરનો મુખ્ય દરવાજો …
Read More »