ભુજ
ભઉજના જુના સ્વામીનારાયણ મંદીર પાસેની યજ્ઞશાળામાં આગ લાગતા ભુજના ફાયરબ્રીગેડ દ્વારા મોડીરાત્રે આગને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ અંગે મળતી માહીતી મુજબ રાત્રે ૧૧:૩૪ વાગે ફાયર કન્ટ્રોલ રૂમમાં ફોન આવતા જણાવેલ કે જૂના સ્વામિનારયણ મંદિર પાસે ની યજ્ઞશાળામાં કોઈ કારણોસર આગ લાગતા ભુજ ફાયર સ્ટેશનનાં ડ્રાઇવર વિશાલ ગઢવી,ફાયરમેન પ્રતીક મકવાણા,રમેશ ગાગલ , રફીક ખલીફા આગ બુઝાવવાની કામગીરી માટે ગયા હતા.
