Breaking News

JAYENDRA UPADHYAY

પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા આજથી બે દિવસીય કચ્છ જિલ્લાની મુલાકાતે

જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા તા.૧૯/૧૦/૨૦૨૩ થી તા.૨૦/૧૦/૨૦૨૩ના રોજ બે દિવસના કચ્છ જિલ્લાના પ્રવાસે આવી રહયા છે. તેઓ તા.૧૯મીએ સવારે ૧૦ કલાકે સર્કિટ હાઉસ ભુજ મધ્યે કચ્છ ઝોનના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથેની બેઠકમાં ઉપસ્થિત રહેશે. બપોરે ૧૪ કલાકે સર્કિટ …

Read More »

સાબરકાંઠાના પરિવારને હરિયાણાના બહાદુરગઢમાં અકસ્માત: 2નાં મોત, 10 લોકો ઈજાગ્રસ્ત

વર્તમાનમાં રોડ અકસ્માતની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે ફરી એકવાર કમકમાટી ભર્યા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. સાબરકાંઠાના પરિવારને હરિયાણાના બહાદુરગઢમાં અકસ્માત નડ્યો છે. કે.એમ.પી એક્સપ્રેસ હાઇવે પર ટ્રક અને ક્રૂઝર ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઈડરના વણઝારા પરિવારના 2 વ્યક્તિના મોત થયા છે. હરિયાણાના બહાદુરગઢમાં સર્જાયેલા અકસ્માતમાં સાબરકાંઠાના …

Read More »

રાજ્યના ફિક્સ પગાર કર્મચારીઓ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતલક્ષી વધુ એક નિર્ણય

રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના ફિક્સ પગારના તમામ કર્મચારીઓના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યના ફિક્સ-પગાર આધારિત 61,560 કર્મચારીઓના પ્રવર્તમાન વેતનમાં 30 % જેટલો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો …

Read More »
Translate »