JAYENDRA UPADHYAY

રાપર તાલુકાના ગેડી થાનપર પાસે નર્મદા કેનાલમાં ડુબતા બેના મોત, બે લાપતા

રાપર રાપર તાલુકાના થાનપર ગેડી પાસે નર્મદા કેનાલ મા ડુબવા થી બે ના મોત અન્ય બે બચાવવા માટે જતાં કેનાલમા લાપતા બની જતાં શોધખોળ હાથ ધરાઇ છે.રાપર તાલુકાના થાનપર ગેડી ગામે પરપ્રાન્તિય મૃતકો પરિવાર સાથે કપાસના ખેતરમા કામ માટે આવ્યા હતા મળતી વિગતો મુજબ રાપર તાલુકા ના થાનપર ગેડી નર્મદા …

Read More »

સેન્સેક્સમાં 1111 પોઈન્ટનો કડાકો, મિનિટોમાં સાત લાખ કરોડ ધોવાયા

શેરબજારમાં આજે ખુલતાની સાથે જ મોટો કડાકો આવ્યો છે જેમાં સેન્સેક્સ સીધો 1000 પોઈન્ટ ઘટીને ખુલ્યો હતો. આ લખાય છે ત્યારે 10.30 વાગ્યે સેન્સેક્સ 1111 પોઈન્ટ ઘટીને 78,612 પોઈન્ટ પર પહોંચી ગયો હતો. જ્યારે નિફ્ટી ઈન્ડેક્સ 368 પોઈન્ટ અથવા 1.50 ટકા ઘટીને 23,935 પર ચાલે છે. અમેરિકામાં પ્રેસિડન્ટની ચૂંટણી અગાઉ …

Read More »

ઉત્તરાખંડના અલ્મોડામાં બસ ખીણમાં ખાબકતા 5થી વધુનાં મોત

ઉત્તરાખંડના અલ્મોડામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. અહીં માર્ચુલા પાસે એક બસ ખીણમાં ખાબકી છે, આ દુર્ઘટનામાં મળતા અહેવાલ મુજબ 5 લોકોના મોતના અહેવાલ છે. મૃત્યુઆંક વધવાની શક્યતા . SDRFની ટીમ રાહત કાર્યમાં લાગેલી છે. આ બસમાં 35થી વધુ લોકો મુસાફરી કરી રહ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે …

Read More »

ભાવનગરમાં દિવાળીની રાત બની લોહિયાળઃ ફટાકડાં ફોડવા બાબતે બબાલ, ત્રણ લોકોની હત્યા

 દેશભરમાં જ્યારે દિવાળીની ઉજવણી થઈ રહી હતી, ત્યારે ભાવનગરમાં ચકચારી મચાવી દેનારી ઘટનાઓ સામે આવી છે. ભાવનગરમાં દિવાળીના દિવસે એક-બે નહીં પરંતુ ત્રણ હત્યાના બનાવ સામે આવ્યા છે. ત્રણેય હત્યામાં ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે બબાલ થઈ હતી, જેનું પરિણામ આવું લોહીયાળ આવ્યું. ભાવનગરમાં અલગ-અલગ વિસ્તારમાં ફટાકડા ફોડવા જેવી નજીવી …

Read More »

ગુજરાતમાં દિવાળીના દિવસે જ રાજ્યમાં 4885 ઈમરજન્સી કોલ નોંઘાયા

ગુજરાતમાં તહેવાર ટાણે જ અનેક આકસ્મિક ઘટના બની છે. જેના પગલે ઈમરજન્સી કેસમાં પણ વધારો થયો છે. ગઈકાલે (31 ઓક્ટોબર 2024)ના રોજ રાજ્યમાં હર્ષો ઉલ્લાસથી દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. જો કે આ ઉજવણી દરમિયાન કેટલીક જગ્યાએ ઘટનાઓ પણ બની હતી, જેના પગલે રાજ્યમાં 4885 ઈમરજન્સીના કોલ નોંધાયા છે.સામાન્ય …

Read More »

રાજકોટમાં હિટ એન્ડ રનના બે બનાવ, 10 થી વધુ વાહન ચાલકોને ઈજા

રાજકોટ : કોટેચા ચોકમાં ગત રાત્રીના ફોર્ચ્યુનર ચાલકે કાર પરથી કાબુ ગુમાવતા 10 જેટલા વાહનોને અડફેટે લીધા હતા. જેમાં પાંચથી વધુ લોકોને ઈજા થઈ હતી. જેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. તો અયોધ્યા ચોકમાં પણ એક એન્ડોવર કાર ચાલકે બાઈકને હડફેટે લેતા ત્રણ લોકોને ઈજા થઈ હતી. જેને સારવાર માટે …

Read More »

ચાલુ બાઈકે ‘ઓનિયન બોમ્બ’નો બ્લાસ્ટ, 1નું મોત તો 6 ઘાયલ

હાલ દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડા ફોડતા સમયે અનેક દુર્ઘટના સર્જાય તેના વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવતા હોય છે. આવો જ એક વિડીયો આંધ્રપ્રદેશથી સામે આવ્યો છે. વાસ્તવમાં આંધ્રપ્રદેશના એલુરુ શહેરમાં ગુરુવારે ટુ-વ્હીલર પર રાખેલા ફટાકડા વિસ્ફોટ થતાં એક વ્યક્તિનું મોત થયું હતું. આ ઘટના ત્યારે બની જ્યારે બે વ્યક્તિઓ …

Read More »
Translate »
× How can I help you?