JAYENDRA UPADHYAY

છત્તીસગઢમાં વિષ્ણુદેવે હિન્દીમાં CM પદના શપથ લીધા:અરુણ સાવ અને વિજય શર્માએ ડેપ્યુટી CM પદના શપથ લીધા

છત્તીસગઢમાં વિષ્ણુદેવે હિન્દીમાં CM પદના શપથ લીધા હતા. રાજ્યપાલ વિશ્વ ભૂષણ હરિચંદે તેમને શપથ લેવડાવ્યા હતા. CM વિષ્ણુદેવ સાથે અરુણ સાવ અને વિજય શર્માએ પણ ડેપ્યુટી CM પદના શપથ લીધા હતા. રાયપુરમાં CM વિષ્ણુદેવ સાયના શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન મોદી અને અમિત શાહ હાજર રહ્યા હતા. છત્તીસગઢમાં વિજય શર્માએ ડેપ્યુટી …

Read More »

લખપત ખાતેના છેરમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ યોજાયો

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ૧૫ નવેમ્બરના ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અન્વયે લખપત તાલુકાના છેર ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લાભાર્થીઓને લાભોનું વિતરણ સાથે અન્ય યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી. આ અવસરે અગ્રણીઓએ, “છેવાડાના નાગરિકો સુધી જનકલ્યાણની યોજનાઓનો લાભ પહોંચાડવા તેમજ વર્ષ …

Read More »

માંડવી તાલુકાના જખણિયા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આગમન થતા ઉષ્માભેર સ્વાગત કરાયું

વિકસિત ભારતના સંકલ્પની સાથે સરકારશ્રીની વિવિઘ જન કલ્યાણકારી યોજનાઓ જન જન સુધી પહોંચાડવાના હેતુથી સમગ્ર રાજ્યમાં ચાલી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કચ્છ જિલ્લામાં માંડવી તાલુકાના જખણિયા ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જે અન્વયે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની ગ્રામજનોને જાણકારી આપવાની સાથે લાભાર્થીઓને વિવિધ યોજનાઓની સહાય વિતરણ કરવામાં આવી હતી. …

Read More »

બિપરજોય વાવાઝોડાના અસરગ્રસ્તો માટે કેન્દ્રીય ગૃહ વિભાગે સહાય કરી જાહેર, ગુજરાતને 338 કરોડની સહાયની મંજૂરી

કેન્દ્રીય ગૃહ  વિભાગે બિપરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તોને સહાયની જાહેરાત કરી છે. બિપરજોય વાવાઝોડાને  લઇ ગુજરાતને 338 કરોડની સહાયની મંજૂરી અપાઈ છે. અગાઉ રાજ્ય સરકારને SDRF હેઠળ 584 કરોડ ચૂકવાયા હતા. કેન્દ્ર સરકારે 22 રાજ્યોને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ માટે રૂપિયા 7 હજાર 532 કરોડ જાહેર કર્યા હતો. જેમાં કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રને …

Read More »

CBSE ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર, 15 ફેબ્રુઆરીથી શરૂ થશે પરીક્ષા

CBSE ની ધોરણ 10 અને 12ની બોર્ડની 2024ની પરીક્ષાની તારીખો જાહેર થઈ ગઈ છે. વિદ્યાર્થીઓની પરીક્ષા ફેબ્રુઆરી 15, 2024નાં રોજથી શરૂ થશે.સેંટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશનની સેકેન્ડરી સ્કૂલ એક્ઝામીનેશન 2024ની ડેટશીટ જાહેર થઈ ગઈ છે.  ધોરણ 10 અને 12ની પરીક્ષા 15 ફેબ્રુઆરી 2024થી શરૂ થવા જઈ રહી છે. જ્યારે માર્ચ …

Read More »

ભુજ તાલુકાના ગજોડ ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ યોજાયો

ડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અન્વયે ગજોડ ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે અગ્રણીઓએ,“ તમામ નાગરિકો સુધી જનકલ્યાણની યોજનાઓનો લાભ પહોંચાડવા ભારત સરકાર તથા રાજય સરકાર કટિબધ્ધ છે. ત્યારે દરેક નાગરિક તેનો લાભ લે અને અન્યો સુધી તેની …

Read More »

કચ્છ માં ફરી 3ની તીવ્રતાનો આંચકો નોંધાયો,કેન્દ્ર બિંદુ દુધઈ થી 25 કી મી દૂર નોંધાયું

કચ્છમાં લગાતાર આવતા રહેતા ધરતીકંપના આંચકાના કારણે જિલ્લાની જમીન સતત ધ્રુજી રહી છે. આજે બપોરે 2.7 મિનિટે વધુ એક 3ની તીવ્રતાના આંચકાથી ધરતીકંપના આફ્ટરશોકનો સિલસિલો આજ દિન સુધી યથાવત રહેવા પામ્યો છે. ગત તા. 8ના ગુરૂવાર સવારે 9 કલાકે ભચાઉના કંથકોટ નજીક 4.2ની તીવ્રતાના માધ્યમ કક્ષાના ભૂકંપથી લોકોમાં ચિંતા ફેલાઈ …

Read More »

ઠંડીને કારણે કચ્છની શાળાઓને સમય અડઘો કલાક મોડો કરાયો

કચ્છમાં કડકડતી ઠંડીની શરૂઆત થઈ છે ત્યારે વિદ્યાર્થીઓને રાહત મળે એ માટે આજથી સવાર પાળીની શાળાનો સમય અડધો કલાક મોડો કરાયો છે.જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે જણાવ્યું કે,ઠંડીના વધતા પ્રમાણને ધ્યાને રાખી વિદ્યાર્થીઓના હિતમાં શાળાના શૈક્ષણિક કાર્યને ખલેલ ન પહોંચે એ માટે કચ્છ જિલ્લાની તમામ પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના …

Read More »
Translate »