JAYENDRA UPADHYAY

જમ્મુ અને કાશ્મીર: બારામુલ્લાના સોપોરમાં એન્કાઉન્ટર, સુરક્ષા દળો દ્વારા આતંકવાદી ઠાર

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં શનિવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. સુરક્ષા દળોએ સોપોરના રામપુરા રાજપુરા જંગલ વિસ્તારમાં એન્કાઉન્ટર દરમિયાન એક આતંકવાદીને ઠાર મારવાનો દાવો કર્યો છે.અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લામાં નજીકના સગીપોરામાં બે પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયાના એક દિવસ પછી શનિવારે સાંજે એન્કાઉન્ટર શરૂ થયું હતું. …

Read More »

ફરી સળગ્યું બાંગ્લાદેશ! શેખ હસીનાના સમર્થકો રસ્તા પર ઉતર્યાં, સરકારે સેના તૈનાત કરી

બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદથી દેશમાં સતત ઉથલપાથલ ચાલી રહી છે. પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ બાંગ્લાદેશથી શરણ લીધાના ત્રણ મહિના બાદ તેમની પાર્ટી અવામી લીગ આજે ઢાકામાં વર્તમાન વચગાળાની સરકાર સામે જોરદાર વિરોધ પ્રદર્શન કરવા જઈ રહી છે, જેને ધ્યાનમાં રાખીને વચગાળાની યુનુસ સરકારે સેનાને રસ્તા પર ઉતારી દીધી છે. આ દરમિયાન …

Read More »

પૂર્વ કચ્છ પોલીસ વડા એ છેતરપિંડી અને ઠગાઈ નો ભોગ બનનાર લોકો ની વ્યથા સાંભળી પગલાં લેવા ખાતરી આપી

આજ ના સમય મા લોકો ને છેતરવા માટે અનેક ભેજાબાજ અવનવા કિમીયા કરી લોકોને છેતરી રહ્યા છે અને લોકો ને શિશા મા ઉતારી ઠગાઇ કરી રહ્યા છે ત્યારે આવા તત્વો સામે કાર્યવાહી કરવા માટે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર દ્વારા પૂર્વ કચ્છ જિલ્લાના તમામ શહેર તથા ગામડાઓમાં વિવિધ ધંધા-વ્યવસાય …

Read More »

ગુજરાતમાં ૧૨૮ મોબાઇલ હેલ્થ યુનિટ ; સૌથી વધુ કચ્છ જિલ્લામાં ૧૪ યુનિટ કાર્યરત

કોઈપણ દેશ અથવા રાજ્યના વિકાસમાં ત્યાંના નાગરિકોની આર્થિક સમૃદ્ધિની સાથે-સાથે તેમની શારીરિક તંદુરસ્તી પણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. સ્વસ્થ અને તંદુરસ્ત વ્યક્તિ જ સ્વસ્થ સમાજ-રાજ્ય અને દેશ નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી શકે છે. આ જ લક્ષ્યને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ મુખ્યમંત્રી શ્રી …

Read More »
Translate »
× How can I help you?