મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ સતત રસ્તાઓ પર ચેકિંગ કરી રહી છે અને આવતા-જતા વાહનો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. દરમિયાન શનિવારે નાગપુરમાં એક વાહનમાંથી 17 કિલો સોનું અને 55 કિલો ચાંદી મળી આવ્યું હતું.મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 20 નવેમ્બરે મતદાન થવાનું છે અને વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં …
Read More »દિલ્હીના કેબિનેટ મંત્રી કૈલાશ ગેહલોતે આમ આદમી પાર્ટી છોડી, વિધાનસભા ચૂંટણી પહેલા AAPને ઝટકો
દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. AAP નેતા કૈલાશ ગેહલોતે કેજરીવાલ અને દિલ્હીના સીએમ આતિશીને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને અરવિંદ કેજરીવાલને પણ પત્ર લખ્યો છે. હાલ ગેહલોત પાસે દિલ્હી સરકારમાં પરિવહન મંત્રીની જવાબદારી હતી.
Read More »પાટણ ધારપુર મેડિકલ કોલેજમાં પહેલા વર્ષમાં ભણતા વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત
પાટણ: ધારપુર મેડિકલ કોલેજમાં પહેલા વર્ષમાં ભણતા વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત નીપજ્યુ છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામનો 18 વર્ષના વિદ્યાર્થીનું મોત નીપજ્યુ છે. આ શંકાસ્પદ મોતમાં પરિવારે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યુ છે કે, દીકરા સાથે કોલેજમાં રેગિંગ થયું હતુ. હાલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.ધારપુર મેડિકલ …
Read More »PM મોદી ત્રણ દેશોના પ્રવાસે, સૌથી પહેલા નાઈજીરિયા પહોંચ્યા, ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત
અબુજા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ત્રણ દેશોના પ્રવાસના પ્રથમ તબક્કામાં નાઈજીરીયાના અબુજા શહેર પહોંચ્યા હતા. એરપોર્ટ પર વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. PM મોદી જ્યારે નાઈજીરિયાની રાજધાની અબુજા પહોંચ્યા ત્યારે મંત્રી ન્યસોમ ઈઝેનવો વાઈકે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.નાઈજિરિયન લોકો દ્વારા વડાપ્રધાન પ્રત્યે દેખાડવામાં આવેલા વિશ્વાસ અને આદરના પ્રતિક તરીકે ઈઝેનવો …
Read More »જામનગર-રાજકોટ હાઇવે પર ગોઝારો અકસ્માત, એક જ પરિવારના ત્રણ લોકોના મોત
આજે રવિવારે જામનગર-રાજકોટ હાઇવે પર ધ્રોલ નજીક અકસ્માત સર્જાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ આ દર્દનાક ઘટનામાં 3 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. ઘટનાને લઈ સ્થાનિકો સહિતના લોકો દોડી આવ્યા હતા. આ તરફ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ દોડી આવી હતી.જામનગર-રાજકોટ હાઇવે પર ધ્રોલ નજીક આજે …
Read More »