Breaking News

JAYENDRA UPADHYAY

અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહીબિશન નો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વે કચ્છ ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષાથી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી સાહેબથી પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે એલ.સી.બી.ની ટીમ દ્વારા વર્ષામેડી સીમ ખાતેથી રૂ. ૧૨,૬0,000/- નો દારૂ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ્લે રૂ. ૧૯,૯૦,૦૦૦/-નાં મુદ્દામાલ સાથે …

Read More »

ભુજ તાલુકાનો “તાલુકા સ્વાગત કાર્યક્રમ” ૨૫મી જાન્યુઆરીએ યોજાશે

ભુજ તાલુકાનો “તાલુકા સ્વાગત કાર્યક્રમ” આગામી તા.૨૫/૦૧/૨૦૨૩ના રોજ યોજનાર છે. જે અન્વયે તાલુકાની જાહેર જનતાએ પોતાના લગતા પ્રશ્નોના નિરાકરણ માટે તા.૨૧/૦૧/૨૦૨૩ સુધીમાં અરજીના સ્વરૂપના પ્રશ્નો લેખિતમાં મામલતદાર અને એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટ ,તાલુકા સેવા સદન ભુજ કચેરીએ રૂબરૂ અથવા ટપાલથી રજૂ કરવા મામલતદારશ્રી ભુજ(ગ્રામ્ય)ની અખબાર યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Read More »

જિલ્લા કલેક્ટર શ્રી દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને મુન્દ્રાના પ્રાગપર-૧ ગામે રાત્રિસભા યોજાઈ

ભુજ, મંગળવાર જિલ્લા કલેક્ટર શ્રી દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને મુન્દ્રા તાલુકાના પ્રાગપર -૧ ગામે રાત્રિ સભાનું આયોજન વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. આ રાત્રિ સભામાં કલેક્ટરશ્રીએ ગામના વિવિધ વણઉકેલાયેલા પ્રશ્નો ગ્રામજનો પાસેથી સાંભળીને તેનું ઝડપથી નિરાકરણ લાવવા ખાતરી આપી હતી. પ્રાગપર -૧ ગામની રાત્રિ સભામાં ગ્રામજનોએ રોડ રસ્તા, પાણીની ટાંકી, નેશનલ …

Read More »
Translate »
× How can I help you?