Breaking News

JAYENDRA UPADHYAY

કામ વગર ઘરની બહાર ન નિકળવા તથા બિનજરૂરી મુસાફરી ન કરવા કચ્છવાસીઓને અનુરોધ

ભુજ,સોમવાર: શીત લહેર દરમિયાન ઠંડીના પ્રકોપથી બચવા માટે કચ્છ કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ આપત્તિ વ્યવસ્થાપન શાખા દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જે અનુસાર સ્થાનિક હવામાનની આગાહી માટે રેડિયો ,ટીવી, અખબારો જેવા તમામ મીડિયા આઉટલેટ્સને અનુસરીને સર્તક રહેવા અનુરોધ કરાયો છે. કાતિલ ઠારમાં કામ વગર લોકોને બહાર ન નીકળવા તથા બિનજરૂરી …

Read More »

રાજ્યની જી.આઈ.ડી.સીમાં અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરાશે: ઉદ્યોગમંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત

સૂક્ષ્મ,નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય જી.આઇ.ડી.સી વસાહતમાં અનઅધિકૃત બાંધકામને નિયમિત કરવાની નવી નીતિ જાહેર કરતી રાજ્ય સરકાર: ઉદ્યોગ રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા અને ગૃહ રાજયમંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ ૫૦ ચો.મીથી લઈને ૩૦૦ચો.મીથી વધુ કદના બાંધકામો નિયત દર લઈ નિયમિત કરાશે રાજ્યના ઉદ્યોગમંત્રી શ્રી …

Read More »

અનડીટેક્ટ ઘરફોડ ચોરીના ગુનાને ડીટેક્ટ કરતી લાકડીયા પોલીસ

મે.પોલીસ મહાનિરિક્ષકશ્રી જે.આર.મોથાલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પૂર્વ કચ્છગાંધીધામ તથા મે.નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉનાઓએ ઘરફોડ ચોરી લુંટના મિલ્કત સબંધી ગંભી૨ ગુનાઓના ભેદ ઉકેલી કાઢવા કાયદેસર કાર્યવાહી કરવા સારૂ આપેલ સુચના અન્વયે પોલીસ ઇરાપેક્ટરશ્રી આર.આર.વસાવા નાઓના માર્ગદર્શન હેઠળ હ્યુમન સોર્સ …

Read More »
Translate »
× How can I help you?