JAYENDRA UPADHYAY

જાણો પેન્સિલ પર લખેલા HB, 2B, 2H જેવા કોડનો અર્થ શું છે?

એવી કેટલી બધી વસ્તુઓ આપણી આસપાસ બને છે, જે આપણે રોજેરોજ જોઈએ છીએ, પરંતુ તેના વિશે વધુ જાણવાનો પ્રયાસ કરતા નથી. તમે દરેક પેન્સિલ પર કેટલાક કોડ લખેલા જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય એ જાણવાનો પ્રયાસ કર્યો છે કે આ કોડ્સ પેન્સિલ પર કેમ લખવામાં આવે છે? પેન્સિલ ખરીદતી …

Read More »

સુરેન્દ્રનગર : પાલિતાણામાં તોડફોડથી રોષે ભરાયેલા જૈન સમાજે તમામ કામધંધા બંધ રાખી વિશાળ રેલી કાઢી

ગિરિરાજ પર્વત પર વિવાદ જાણે કે શમવાનું નામ નથી લઈ રહ્યો. શિવમંદિર મુદ્દે હિન્દુ મંચ દ્વારા લાંબા સમય આંદોલન બાદ શેત્રુંજય પર્વત પર આવેલા સૂરજકુંડ ખાતે ઊભા કરાયેલા સીસીટીવીના થાંભલાની કોઈ શખ્સો દ્વારા તોડફોડ કરાઈ છે. ત્યારે આ સમગ્ર મામલે જૈન સમાજ રોષે ભરાયો છે. તો બીજી તરફ, ગૃહ વિભાગે …

Read More »

ગુજરાત સ્ટેટ વોટરશેડ મેનેજમેન્ટ એજન્સી ગાંધીનગર દ્વારા એક દિવસીય રિજીઓનલ વર્કશોપ ભુજ ખાતે યોજાયો

આજરોજ નવચેતના ટ્રેનિંગ સેન્ટર ભુજ ખાતે પી.એમ.કે.એસ.વાય. ૨.૦ નો એક દિવસીય વર્કશોપ ભુજ ખાતે યોજાયો હતો. તેમાં છ જીલ્લાઓના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં DRDA ના ડાયરેક્ટરશ્રી જી.કે.રાઠોડે આ રિઝનલ વર્કશોપમાં આવેલા ૬ જિલ્લાના વોટરશેડ કર્મચારીઓને અભિનંદન આપતા કહ્યું હતું કે, આ વર્કશોપમાં જે જાણકારી મેળવશો તેનો ખુબ મોટી સંખ્યામાં …

Read More »

દસ વર્ષ જુના આધાર કાર્ડને અપડેટ કરાવવાના રહેશે

ભુજ, મંગળવાર છેલ્લા દસ વર્ષથી આધાર કાર્ડ ઓળખના પુરાવા તરીકે સૌથી વ્યાપક રીતે ઉભરી આવેલ છે. વિવિધ સરકારી સેવાઓનો લાભ લેવા માટે આધારકાર્ડ એક અનિવાર્ય દસ્તાવેજ છે. તાજેતરમાં યુનિક આઇડેન્ટીફીકેશન ઓથોરીટી ઓફ ઇન્ડીયા (યુ. આઇ. ડી. એ.આઇ.) ભારત સરકારની તા. ૧૯/૦૯/૨૦૨૨ની કચેરી યાદીથી જે રહેવાસીઓએ ૧૦ વર્ષથી વધુ સમય પહેલા …

Read More »

પિતાએ કેફી પીણું પીવડાવી પુત્રી સાથે કર્યું ગંદુકામ

અમદાવાદ વટવામાં પિતાએ 16 વર્ષીય પુત્રીને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. પિતા સગીરાને કામ કરતો ત્યાં લઇ જઇને શારીરિક સંબંધ બાંધતો હોવાનું સામે આવતા પોલીસે ધરપકડ કરી છે. વટવામાં રહેતી સગીરાને પિતાએ કેફી પદાર્થનું પીણું પીવડાવી બેભાન કરીને છેલ્લા એકાદ વર્ષથી દુષ્કર્મ આચર્યું હોવાનું …

Read More »

ટાંકણાસર ગામની સીમમાંથી દેશી બનાવટની બંદુક સાથે એકને પકડી પાડતી SOG,પશ્ચિમ કચ્છ- ભુજ

હાલમાં ગુજરાત રાજયમાં પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ દ્વારા કેફી અને માદક પદાર્થોના સેવનની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા તેમજ આર્મ્સ એક્ટનાં ગુનાઓ શોધી કાઢવા માટે જરૂરી દિશા નિર્દેશ આપેલ હોય જે અન્વયે શ્રી જે.આર.મોથાલીયા , પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી સૌરભસિંઘ , પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ …

Read More »

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ આગામી ગુરુવારે રાજ્ય ‘સ્વાગત’માં પ્રજાજનોની રજૂઆતો સાંભળશે

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યશાસનનું સેવા દાયિત્વ સતત બીજીવાર સંભાળ્યા બાદ આગામી ગુરુવારે, ૨૨મી ડિસેમ્બર ૨૦૨૨ના રાજ્ય ‘સ્વાગત’માં પ્રજાજનો-નાગરિકોની રજૂઆતો પ્રત્યક્ષ સાંભળશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાગરિકોના પ્રશ્નો-રજૂઆતોના ટેકનોલોજીના માધ્યમથી નિવારણ માટે શરૂ કરેલા ‘સ્વાગત’ – સ્ટેટ વાઈડ અટેન્શન ઓન ગ્રીવન્સીસ થ્રૂ એપ્લિકેશન ઓફ ટેકનોલોજીની પરંપરાને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પણ સફળતાપૂર્વક આગળ …

Read More »

સાળંગપુરના હનુમાન દાદાને કરાયો સ્ટ્રોબેરીનો દિવ્ય શણગાર

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને આજે મંગળવારે સ્ટોબરીના ફ્રુટનો દિવ્ય શણગાર કરાયો છે. પવિત્ર ધનુર્માસ અંતર્ગત નિમિતે દાદાના સિંહાસનને સ્ટોબેરીના શણગાર  સુશોભિત કરવામાં આવ્યો.  સાથે જ હનુમાનજી દાદાને સ્ટોબરીનો અન્નકુટ પણ ધરાવવામાં આવશે. દાદાના આ દિવ્ય રૂપના દર્શન કરી હરિભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે.

Read More »
Translate »
× How can I help you?