દેશમાં હાલમાં XBB 1.16 વેરિએન્ટથી કોરોના કેસ વધી રહ્યાં છે. 6 રાજ્યોમાં કેસમાં આવી રહેલા ઉછાળાની વચ્ચે પીએમ મોદીએ બુધવારે મોટી હાઈ લેવલ બેઠક કરી હતી અને દેશમાં કોરોનાની સ્થિતિ અને હોસ્પિટલોની તૈયારીને લઈને અધિકારીઓ-મંત્રીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી અને જરુરી આદેશ આપ્યાં હતા. બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, ગૃહ …
Read More »Headline @ 1 pm Dt.22/03/2023
પાવાગઢમાં પ્રવેશદ્વાર પર શ્રીફળનો ઢગલો, મશીન હોવા છતાં નિયમનું ઉલ્લંઘન
શક્તિપીઠ પાવાગઢ ખાતે છોલેલું શ્રીફળ નીજ મંદિરમાં લઈ જવા તેમજ તેને વધેરવા પર પ્રતિબંધ મૂકાયો છે. પાવાગઢ મંદિર પરિસર તેમજ આજુબાજુની જગ્યાઓમાં શ્રીફળના કુચા તેમજ તેને લઈને ગંદકી થતી હોવાને લઈને શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય કરાયો છે. સાથે જ પાવાગઢ માંચી ખાતે શ્રીફળ ફોડવા માટેનું મંદિર ટ્રસ્ટ દ્વારા મશીન મૂકવામાં આવ્યું …
Read More »ઈન્ટરનેટ ક્ષેત્રની વિશ્વવિખ્યાત કંપની ગુગલ સાથે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપના એમ.ઓ.યુ. કર્યા
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડિજિટલ ઈન્ડિયાનો આપેલો મંત્ર દેશ માં સાકાર થઈ રહ્યો છે. આ સંદર્ભ માં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ના દિશા દર્શનમાં ડિજિટલ ગુજરાત ચરિતાર્થ કરતા ગુજરાતમાં વધુ એક નવતર પહેલ કરવામાં આવી છે. ઈન્ટરનેટ ક્ષેત્રની વિશ્વવિખ્યાત કંપની ગુગલ સાથે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપના એમ.ઓ.યુ. બુધવારે ગાંધીનગરમાં સંપન્ન …
Read More »E-Paper Dt.22/03/2023 Gandhinagar
E-Paper Dt.22/03/2023 Bhuj
Headline @ 1 pm Dt.21/03/2023
સુરતના ઉત્રાણ પાવર હાઉસનો કુલિંગ ટાવર 7 જ સેકન્ડમાં ધ્વસ્ત, જુઓ VIDEO
સુરતના ઉત્રાણ ખાતે આવેલા ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશનના ગેસ બેઝ પાવર સ્ટેશનના કુલિંગ ટાવરનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. આજે સવારે 11:00 વાગ્યે 85 મીટર ઊંચા આ ટાવરને ધ્વસ્ત કરાયો છે. આ ટાવરને ધ્વસ્ત કરવા માટે 200 કિલોથી વધુ એક્સપ્લોઝિવનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે, સુરતના ઉત્રાણ કુલિંગ ટાવર વર્ષ 1993માં …
Read More »સુરેન્દ્રનગરમાં ACBના હાથે લાંચ લેતા પકડાયા રેન્જ ફોરેસ્ટ ઓફિસર
ધ્રાંગધ્રા ઘુડખર અભ્યારણ્યના રેન્જ ફોરેસ્ટ ઓફિસર રાજકોટ ગ્રામ્ય ACBના હાથે રૂ. 17,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો. જેથી ચકચાર મચી છે. જેમાં પાટડીના ખારાઘોડાના અરજદાર પાસે રણ વિસ્તારમાંથી ઝડપાયેલા ગેરકાયદેસર ખનીજ ચોરીના મુદ્દામાલ બાબતે રૂપિયા 70,000ની લાંચ માંગી હતી. પાછલા કેટલાંક દિવસોથી અભયારણ્ય વિભાગના અધિકારીઓ રણમાં અચાનક દરોડા પાડી …
Read More »