JAYENDRA UPADHYAY

ભુજ સ્મૃતિવન ખાતે ૭૪માં પ્રજાસત્તાક પર્વનું યોજાયું ગ્રાઉન્ડ રીહર્સલ

૭૪માં પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી આન-બાન-શાનથી થાય તે માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવા માટે આજરોજ ભુજ સ્મૃતિવન ખાતે પ્રજાસત્તાક પર્વની તૈયારીઓનું ગ્રાઉન્ડ રીહર્સલ યોજવામાં આવ્યું હતું. કચ્છ પ્રભારી મંત્રીશ્રી પ્રફુલ્લ પાનસેરીયાના હસ્તે ૨૬ જાન્યુઆરીના રોજ તિરંગો લહરાશે. જિલ્લા સમાહર્તાશ્રી દિલીપ રાણાએ આજે સ્મૃતિવન ગ્રાઉન્ડમાં તિરંગાને સલામી આપી પરેડ નિરીક્ષણ …

Read More »

ભુજ ખાતે ગ્રામ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ સંદર્ભે વર્કશોપ તાલીમ કાર્યક્રમ યોજાયો

આજરોજ ભુજ ખાતે ભુજ તાલુકાના નાગરીકો માટે ગ્રામ વિકાસ વિભાગની યોજનાઓ સંદર્ભે વર્કશોપ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સરકારની વિવિધ યોજનાઓ અંગે ઉપસ્થિતોને માહિતગાર કરાયા હતા. જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં તેઓએ ઉપસ્થિત ગામના તલાટી, સરપંચશ્રી, નાગરીકોને વધુમાં વધુ લોકો સુધી યોજનાકીય જાણકારી પ્રાપ્ત થાય તેવા પ્રયાસો …

Read More »

રૂા. ૨૭૯ કરોડના પ્રોજેકટના લોકાર્પણ અને ખાતમુર્હૂતથી દીનદયાળ પોર્ટ કંડલાનો બિઝનેસ વધુ સરળ અને સુગમ બનશે – શ્રીસર્બાનંદ સોનોવાલ ,કેન્દ્રીય શિપિંગ મંત્રી

દીનદયાળ પોર્ટ કંડલા છેલ્લા ૧૫ વર્ષથી કાર્ગો હેન્ડલિંગમાં નંબર વન છે આ સાથે જ દેશનું મેગા પોર્ટ બનવા તરફ કદમ માંડી રહ્યું છે ત્યારે આજરોજ જુના કંડલા ખાતે નવર્નિર્મિત જેટી નંબર.૭નું લોકાર્પણ તથા અન્ય ત્રણ પ્રોજેક્ટના ખાતમુહૂર્તથી પોર્ટ સાથેનો બિઝનેસ વધુ સરળ અને સુગમ બનશે તેવું કુલ રૂા. ૨૭૯ કરોડના …

Read More »
Translate »
× How can I help you?