JAYENDRA UPADHYAY

આગામી ૩૦મીએ શહીદ દિને ૧૧ વાગે બે મીનીટનું મૌન પળાશે

દેશના સ્‍વાતંત્ર્ય સંગ્રામમાં જે શહીદ વીરોએ પોતાના પ્રાણના બલિદાન આપ્‍યા છે તેવા શહીદ વીરોની સ્‍મૃતિમાં ૩૦મી જાન્‍યુઆરી-૨૦૨૩ સોમવારે સવારે ૧૧ કલાકે બે મીનીટ મૌન પાળી સ્‍વદેશ માટે પ્રાણની આહૂતિ આપના શહીદ વીરો પ્રત્‍યેનું ઋણ અદા કરવા અને આખા દેશમાં શકય હોય તેટલા પ્રમાણમાં કામકાજની અને વાહન વ્‍યવહારની ગતિ બે મીનીટ …

Read More »
Translate »
× How can I help you?