આજથી કમોસમી વરસાદી આગાહીના પગલે તૈયાર પાક બગડે નહીં તેની તકેદારી રાખવા ખેડૂતોને અનુરોધ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની અસરના પગલે આગામી ૨૬થી ૩૦ મી એપ્રિલ સુધી ૫ દિવસ કચ્છ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદની આગાહી હોઈ ખેડૂતોને પાક બગડે નહીં તે માટે તકેદારી રાખવા અનુરોધ છે. શાકભાજી તેમજ બાગાયતી પાકોને ઉતારી લેવા તેમજ તૈયાર ખેતપેદાશો તથા ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લામાં હોય …
Read More »કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને ભુજ તાલુકાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
રાજ્યના નાગરિકોના પ્રશ્નોનું સકારાત્મક રીતે ઝડપી નિવારણ આવે તે માટે સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા લોકભિમુખના વહીવટના વીસ વર્ષ પૂર્ણ થયા છે જેની ઉજવણી કરાઈ રહી છે. જે અનુસંધાને કચ્છ જિલ્લાના ભુજ તાલુકાનો સ્વાગત કાર્યક્રમ તાલુકા કચેરીએ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં …
Read More »E-paper Dt. 25/04/2023 Gandhinagar
E-paper Dt. 25/04/2023 Bhuj
E-paper Dt. 24/04/2023 Gandhinagar
E-paper Dt. 24/04/2023 Bhuj
અમદાવાદમાં સુએજ પ્લાન્ટમાં ચેમ્બર સફાઈ કરવા ઉતરેલા બે સફાઈકર્મીના મોત
ગુજરાતમાં ફરી એકવાર સફાઇકર્મીનાં મોતની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, અમદાવાદના ધોળકામાં બે સફાઈ કર્મીના મોત થયા છે. પ્રાથમિક વિગતો મુજબ આ બનાવ પુલેન સર્કલ પાસે આવેલ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની હોવાનું સામે આવ્યું છે. સુએજ પ્લાન્ટમાં ચેમ્બર સફાઈ કરવા ઉતરેલા કામદારોના મોત થતાં પંથકમાં ચકચાર મચી ગઈ છે. …
Read More »કેન્દ્રીય સંચાર રાજયમંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણે ભુજ કલેકટર કચેરી ખાતે પોસ્ટ અને ટેલીકોમ્યુનીકેશન વિભાગ સાથે રીવ્યુ બેઠક કરી
આજરોજ કચ્છના પ્રવાસે આવેલા કેન્દ્રીય સંચાર રાજયમંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણે કલેકટર કચેરી ખાતે ભારતીય પોસ્ટ વિભાગ, ટેલીકોમ્યુનીકેશન વિભાગ તથા સંબંધિત અધિકારીશ્રીઓ સાથે રીવ્યુ બેઠક લીધી હતી. આજની બેઠકમાં મંત્રીશ્રીએ ટેલીકોમ્યુનીકેશન વિભાગ દ્વારા કાર્યરત પ્રોજેકટમાં ગતિશીલતા લાવવા તથા લોકહિતની યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવી સક્રીય કામગીરી કરવા પોસ્ટ વિભાગને …
Read More »નરનારાયણ દેવને સુવર્ણનાં વાઘા સહિત આભૂષણો અર્પણ કરતાં દાતા, સુવર્ણનાં મોળીયા, સુવર્ણના છત્ર સહિતનાં આભૂષણો પ્રભુની શોભામાં અભીવૃદ્ધિ કરશે
ભુજ : ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા બદ્રીકાશ્રમ ખાતે શ્રીનરનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવની દિવ્યતા અને ભવ્યતાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ઉજવણીનાં તૃતીય દિવસે શ્રીમદ્ સત્સંગીજીવન કથામાં વક્તા શાસ્ત્રી કૃષ્ણસ્વરૂપસ્વામીએ નરનારાયણ દેવનો મહિમા વર્ણવ્યો હતો. આ દરમિયાન ધુન અને કિર્તનનાં નવા બે આલ્બમનું વિમોચન કરવાની સાથે સાથે દાતા પરિવાર દ્વારા સુવર્ણના …
Read More »