JAYENDRA UPADHYAY

કચ્છ જિલ્લામાં ડ્રોન ટેકનોલોજી (કૃષિ વિમાન)ના ઉપયોગથી નેનો યુરિયાનો છંટકાવ કરાયો

ભુજ, સોમવાર : ગુજરાત સરકારની ખેતીવાડી વિભાગની યોજના હેઠળ નવી બાબત તરીકે ડ્રોન દ્વારા નેનો યુરિયાનો છંટકાવ ભચાઉ તાલુકાના કરમરીયા ગામના ખેડૂત રામજીભાઈ રતા વેધના રાયડાના ૨૦ એકરના ખેતર ઉપર કરવામાં આવ્યો હતો. નેનો યુરિયાથી મજૂરી ખર્ચ બચે છે અને ખેડૂતોને આર્થિક રીતે પોષાય છે, તેવું રામજીભાઈએ જણાવેલ છે. છેલ્લા …

Read More »

અમદાવાદની આઇકેર હોસ્પિટલમાં આગ લાગતા દંપત્તિનું મોત

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી મોદી આઇકેર હોસ્પિટલમાં એક દુર્ઘટના સામે આવી છે. ગઇકાલે મોડીરાત્રે કોઈ કારણસર હોસ્પિટલમાં આગ લાગી હતી.  આ આગની ઘટનામાં એક પતિ-પત્નીનું મોત થયું છે. રાત્રે 3 વાગ્યા આસપાસ લાગેલી આગમાં સિક્યુરિટી ગાર્ડ અને તેમની પત્નીનું મોત નીપજ્યું છે. પતિ-પત્ની ગંભીર રીતે દાઝી ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું …

Read More »
Translate »
× How can I help you?