JAYENDRA UPADHYAY

જી.કે.જનરલ હોસ્પિટલ ભુજ ખાતે કોવિડ સામેની તૈયારીઓની સમીક્ષાને લઈને મોકડ્રીલ યોજાઈ

ભુજ, મંગળવાર ગુજરાત સરકાર દ્વારા કોરોના વાઈરસને લઈને રાજ્યભરની હોસ્પિટલમાં ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓની સમીક્ષા માટે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જી.કે.જનરલ હોસ્પિટલ ભુજ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા, ભુજ ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ, જિલ્લા કલેક્ટરશ્રી દિલીપ રાણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા અને આરોગ્ય અધિકારીશ્રીઓની હાજરીમાં મોકડ્રીલનું આયોજન …

Read More »

કોરોનાનાં કેસોને લઇને ગાઇડલાઇન્સ જાહેર, તાવ આવે તો RT-PCR ફરજિયાત, રાજ્યોને આપ્યા આ કડક આદેશ

ચીનમાં વધી રહેલા કેસો બાદ મોદી સરકાર પણ એક્શન મોડમાં આવી છે. કોરોનાને લઇને સ્વાસ્થ્ય મંત્રાલયની બેઠક મળી હતી જે પૂર્ણ થઇ છે. આ બેઠક બાદ ચોક્કસ નિર્ણયો લેવામાં આવ્યાં છે. આ બેઠકમાં વેક્સિનને મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટેન્સીંગનું પાલન કરવું જેવી બાબતોનું પાલન કરવા …

Read More »

કોરોનાની નેઝલ વેક્સીનને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, જાણો ક્યાંથી મેળવી શકાશે

દુનિયાભરમાં વધતા કોરોના કેસ વચ્ચે કેન્દ્ર સરકારે ભારત બાયોટેકની નેઝલ વેક્સીનને મંજૂરી આપી દીધી છે. આ રસી બુસ્ટર ડોઝ તરીકે લઈ શકાશે. નેઝલ વેક્સીન શરૂઆતમાં પ્રાઈવેટ હોસ્પિટલોમાં મળી શકશે.  આ અગાઉ DCGI એ ભારત બાયોટેકની ઈન્ટ્રા નેઝલ કોવિડ વેક્સીનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. આ રસી નાક દ્વારા સ્પ્રે …

Read More »

ચીનમા દવાઓની કિંમત બમણી, લોકો સારવાર નથી કરાવી શકતા, અભિનેતાની માતાનું પણ મોત

ચીનમાં કોરોનાના કેસ વધવાને કારણે દવાઓની અછત સર્જાઈ છે. હોસ્પિટલોમાં ભીડ છે અને રસ્તાઓ સૂમસામ છે. લોકોએ સોશિયલ મીડિયા પર દવાઓ ન મળવા બાબતે અને કિંમત કરતાં 200% સુધી મોંઘી થવાની ફરિયાદો કરી રહ્યા છે. સ્થિતિ એટલી ખરાબ થઈ રહી છે કે જાણીતી હસ્તીઓ પણ તેમના સ્વજનોની સારવાર કરાવી શકતા …

Read More »

ભારતની પ્રથમ મુસ્લિમ મહિલા ફાઇટર પાઇલટ, ટીવી મિકેનિકની દીકરી બની NDA ટોપર

મિર્ઝાપુર જિલ્લાના જસોવરમાં રહેતા ટીવી મિકેનિકની દીકરી સાનિયા મિર્ઝાએ NDAની પરીક્ષા પાસ કરી છે. ભારતીય વાયુસેનામાં તે પ્રથમ મુસ્લિમ યુવતી છે, જેને ફાઇટર પાઇલટ (ભારતની પ્રથમ મુસ્લિમ મહિલા પાઇલટ) તરીકે પસંદ કરવામાં આવી છે.  મિર્ઝાપુર જિલ્લાના દેહત કોતવાલી વિસ્તારના જાસોવરની રહેવાસી ટીવી મિકેનિક શાહિદ અલીની પુત્રી સાનિયા મિર્ઝાએ NDA પરીક્ષામાં ક્વોલિફાય કર્યું …

Read More »
Translate »
× How can I help you?