JAYENDRA UPADHYAY

સુરેન્દ્રનગરમાં ACBના હાથે લાંચ લેતા પકડાયા રેન્જ ફોરેસ્ટ ઓફિસર

ધ્રાંગધ્રા ઘુડખર અભ્યારણ્યના રેન્જ ફોરેસ્ટ ઓફિસર રાજકોટ ગ્રામ્ય ACBના હાથે રૂ. 17,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો. જેથી ચકચાર મચી છે. જેમાં પાટડીના ખારાઘોડાના અરજદાર પાસે રણ વિસ્તારમાંથી ઝડપાયેલા ગેરકાયદેસર ખનીજ ચોરીના મુદ્દામાલ બાબતે રૂપિયા 70,000ની લાંચ માંગી હતી. પાછલા કેટલાંક દિવસોથી અભયારણ્ય વિભાગના અધિકારીઓ રણમાં અચાનક દરોડા પાડી …

Read More »
Translate »
× How can I help you?