JAYENDRA UPADHYAY

ગુજરાતમાં ફરી શરૂ થશે માવઠાનો વધુ એક રાઉન્ડ: 29 માર્ચથી સતત 5 દિવસ સુધી રાજ્યમાં પડશે કમોસમી વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બની છે. જેના કારણે 29 માર્ચથી માવઠાંનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ શકે છે. જે સતત 5 દિવસ સુધી રહી શકે છે. એટલે કે 2 એપ્રિલ સુધી વરસાદ વરસી શકે છે. સતત પડી રહેલા વરસાદથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી …

Read More »

નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ ‘પરિણીતા’ના ડાયરેક્ટર પ્રદીપ સરકારનું નિધન, ફિલ્મ જગતમાં શોક

‘પરિણીતા’ અને ‘મર્દાની’ જેવી શાનદાર ફિલ્મો બનાવનાર ડિરેક્ટર પ્રદીપ સરકારેનું નિધન થયું છે. 68 વર્ષના પ્રદીપે આજે 24 માર્ચે સવારે 3.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. મળતા રિપોર્ટ્સ અનુસાર તેઓ ડાયાલિસિસ પર હતા અને તેમનું પોટેશિયમ લેવલ ખૂબ જ ઝડપથી ઘટી ગયું હતું અને તેના કારણે તેની હાલત એટલી બગડી …

Read More »

પિતાએ મોબાઇલ ન અપાવ્યો તો 10 વર્ષની બાળા ઘરેથી ભાગી ગઇ, રાતે જ થયું દુષ્કર્મ

રાજકોટ શહેરની ધોરણ પાંચની માસુમ દીકરી પર હોટલ તિલકનાં કર્મચારીએ દુષ્કર્મ કર્યાનું સામે આવ્યું છે. હોટલ તિલકના કર્મચારી ગૌતમ ચુડાસમાએ છોકરીની મજબૂરીનો લાભ લઇને તેના પર દુષ્કર્મ આચર્યું છે. આ નરાધમ ગૌતમ સામે દુષ્કર્મ અને પોક્સોનો ગુનો નોંધી ધરપકડ કરી લીધી છે.  મળતી માહિતી પ્રમાણે, રાજકોટનાં નિર્મલા રોડ વિસ્તારમાંથી ત્રણ …

Read More »

હળવદના 32 વર્ષના ગ્રામસેવકનું ક્રિકેટ રમતા-રમતા હાર્ટએટેક આવતા મોત

આજકાલ યુવાનોમાં હાર્ટ એટેક આવવાની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોઈ જ બિમારી ન હોય તેમ છતાં લોકોને હાર્ટ એટેક આવી રહ્યાં છે. ચિંતા એ વાતની છે કે રમત રમતા યુવાનો હ્રદયરોગના હુમલાના શિકાર બની રહ્યા છે. ત્યારે આજે ફરી એક આવો જ બનાવ સામે આવ્યો છે. ક્રિકેટ …

Read More »

હાર્ટ એટેકથી વધુ એકનું મોત, દમણમાં મોપેડ પર શાંતિથી બેઠેલો શખ્સ એકાએક ઢળી પડ્યો

હાર્ટ એટેકની સમસ્યા પહેલા વૃદ્ધ લોકોમાં જોવા મળી રહી હતી, પરંતુ કેટલાક સમયથી ભારતમાં યુવાનો પણ આનો ભોગ બની રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી અનેક લોકોને અચાનક હાર્ટ એટેક આવતા ઘટના સ્થળે જ તેમના મોત નિપજ્યાના બનાવો બની રહ્યા છે. ત્યારે આવો જ વધુ એક બનાવ સંઘપ્રદેશ દમણમાં બન્યો છે. …

Read More »

માનહાનિ કેસમાં રાહુલ ગાંધી દોષિત,2 વર્ષની સજા ફટકાર્યા બાદ તુરંત જામીન

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ ‘મોદી અટક’ અંગે કરેલી ટિપ્પણીના કેસમાં સુરત સેશન્સ કોર્ટે દોષિત જાહેર કર્યા છે. માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કરાયા છે. સુરતની કોર્ટે તેમને 2 વર્ષની સજા ફટકારી છે. જોકે, રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં જામીન પણ મળી ગયા છે. મહત્વનું છે કે, વર્ષ …

Read More »
Translate »
× How can I help you?