JAYENDRA UPADHYAY

રાજ્યમાં કોરોના છેલ્લા 24 કલાકમા 401 કેસ નોંધાયા,કચ્છ માં 9 કેસ નોંધાયા

ગુજરાતમાં ફરી કોરોનાએ માથું ઉચકયો હોય તેવી સ્થિતિ જન્મી રહી છે.  કોરોના કેસમા ચિંતાજનક વધારો નોંધાઇ રહ્યો છે. ગુજરાતમાં ફરી કોરોનાનું સંક્રમણ વધતા આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે તો લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ફરી એકવાર રોજિંદા સંક્રમિત દર્દીઓનો જોરદાર વધારો થઈ રહ્યો છે. આજે આરોગ્ય …

Read More »

આગામી ૧લી એપ્રિલે જિલ્લામાં જી-૨૦ કાર્યક્રમને અનુલક્ષીને “નો ડ્રોન” ફલાય ઝોનનું જાહેરનામું જારી કરાયું

કચ્છ જિલ્લામાં આગામી તા.૦૧/૦૪/૨૦૨૩ના રોજ સ્મૃતિવન મેમોરીયલ,ભુજ ખાતે જી-૨૦નું ડેલીગેશન તથા અન્ય મહાનુભાવો પધારનાર હોઇ તેમજ કચ્છ જિલ્લો જમીન અને દરીયાઇ જળ સીમાથી પાકિસ્તાન સાથે જોડાયેલ હોઇ તેમજ હાલના સંજોગો જોતા આતંકવાદી સંગઠનો ભારત રાષ્ટ્રમાં પોતાનું નેટવર્ક ફેલાવી રહ્યાના ઇનપુટો અવાર નવાર પ્રાપ્ત થતા હોય છે. કચ્છ જિલ્લાના વિસ્તારમાં આવેલા …

Read More »

નલિયાના પિંગલેશ્વર દરિયા કાંઠે ઝેરી બ્લુ જેલીફિસ માછલી જોવા મળતા સ્થાનિકોમાં કુતૂહલ

વિશ્વમાં સૌથી ખતરનાક 10 ઝેરી માછલીઓ પૈકીની એક બ્લુ જેલીફિસ અબડાસા તાલુકાના યાત્રાધામ પિંગલેશ્વર નજીકના દરિયા કાંઠે તણાઈ આવી હતી. મૃત હાલતમાં જોવા મળેલી જેલીફિસ સ્થાનિક લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. જોકે જાણકારોના મતે જેલીફિસનો સપર્સ પણ પીડાદાઈ હોય છે અને એક થી દોઢ કલાક સુધી શરીરમાં ખંજવાળ આવતી હોય …

Read More »

પાનકાર્ડ અને આધારકાર્ડ લિન્ક કરવાની સમય મર્યાદા 30 જૂન સુધી લંબાવાઈ

કેન્દ્ર સરકારે આધાર-પાન લિંકિંગને લઈને લોકોને એક મોટી રાહત આપી દીધી છે. સરકારે આધાર-પાન લિંક કરાવવાની છેલ્લી તારીખ 31 મે 2023થી વધારીને 30 જુન 2023 કરી નાખી છે. 31 માર્ચ 2023ને આડે ત્રણ દિવસ બાકી રહ્યાં હોવાથી લોકો આ બન્ને દસ્તાવેજો જોડવા માટે દોડાદોડી કરતાં હતા જેને કારણે લોકોને મોટી …

Read More »
Translate »
× How can I help you?