અંજારમાં વધુ 9 ઇંચ વરસાદ
બે કલાકમાં 7 ઇંચ વરસાદ વરસ્યો
બપોરે 2 થી 4 ની વચ્ચે નોંધ્યો 7 ઇંચ વરસાદ
ગઈકાલથી આજના સાંજના 6 વાગ્યા સુધી 17 ઇંચ જેટલો વરસાદ નોંધાયો
ભારે વરસાદના પગલે શહેરમાં ભારે પાણી ભરાયા
ગાંધીધામમાં 5 ઇંચ વરસાદ
ભચાઉમાં 2 ભુજ-મુન્દ્રમાં 1 ઇંચ વરસાદ નોંધાયો