Breaking News

હાઈકોર્ટે એક અરજી પર સુનાવણી કરતા એક મહિનામાં દેખાવો કે રેલીની મંજૂરીના નિયમો વેબ પોર્ટલ પર મૂકવાનો પોલીસ કમિશનરને આદેશ કર્યો

વિરોધ પ્રદર્શનની મંજૂરીના નિયમને લઈને ગુજરાત હાઇકોર્ટમાં કરાયેલી એક અરજી પર સુનાવણી યોજાઈ હતી. જેમાં હાઇકોર્ટે કહ્યું હતું કે, દેખાવો કે રેલીની મંજૂરીના નિયમો જાણવાનો નાગરિકોને અધિકાર છે. વિરોધની મંજૂરી કેમ નથી મળતી તે નિયમો જાણવાનો પણ અધિકાર છે. આ સાથે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે દેખાવો કે રેલીની મંજૂરીના નિયમો વેબપોર્ટલ પર મુકવાનો નિર્દેશ કર્યો હતો.

About chanchal bhuj bhuj

Check Also

રાજ્યપાલ અને મુખ્યમંત્રીની રાજ્યના તમામ કલેક્ટર્સ અને ડીડીઓ સાથે ગાંધીનગરમાં પ્રાકૃતિક કૃષિ ચિંતન બેઠક

આગામી પાંચ વર્ષમાં આપણા ગુજરાતને સંપૂર્ણ પ્રાકૃતિક ગુજરાત બનાવીએ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી —————– …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »