ભુજની વીડી હાઇસ્કુલ પાસે આજે એક ઇકો કારને આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.ટ્રાફીકથી ભરચક એવા આ વિસ્તારમાં બપોરના સમયે ઇકો કારમાં આગ લાગી હતી.ત્યારે તાત્કાલીક ફાયરબ્રીગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગને કાબુમાં લીધી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમયથી વાહનોમાં આગના ઉપરાછાપરી બનાવો બની રહ્યા છે.વધતી જતી ગરમી વચ્ચે આગના બનાવોએ ચિંતા વધારી છે.
Check Also
ભુજમાં પોલીસને કોમ્બીંગ દરમ્યાન સ્કોર્પીઓમાંથી હથીયારો સાથે સોનાચાંદીના દાગીના મળ્યા
રાજ્યના પોલીસવડાએ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા તમામ પોલીસ મથકોને 100 કલાકમાં યાદી તૈયાર કરી …