બિપોરજોય વાવાઝોડાની કચ્છ જિલ્લામાં સંભવિત અસરને ધ્યાને લઇ તકેદારીના ભાગ રૂપે સરકારી, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ તમામ શાળાઓમાં તા. ૧૬ અને ૧૭ જૂનના રોજ શૈક્ષણિક કાર્ય બંધ રહેશે.
તમામ પ્રાથમિક/માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૧૭ જૂન ૨૦૨૩ સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનું લંબાવવામાં આવેલ છે. આચાર્યશ્રી તથા સ્ટાફે હેડ ક્વાર્ટર પર હાજર રહેવા તથા સ્થાનિક વહીવટી તંત્રના સંપર્કમાં રહી સૂચના મુજબ કામગીરી કરવાની રહેશે તેમ જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીની યાદીમાં જણાવાયું છે.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …