રાજકોટના સર્વેશ્વર ચોકમાં યુવા બિલ્ડર પર ખૂની હુમલો કરી નાસી છૂટેલો દેવાયત ખવડ 10 દિવસ સુધી ફરાર રહ્યા બાદ શુક્રવારે બપોરે ક્રાઈમ બ્રાન્ચમાં હાજર થયો હતો. તેના બે સાગરીતો હરેશ રબારી અને કિશન કુંભારવાડીયા પણ પોલીસ સમક્ષ હાજર થઈ ગયા હતા. શનિવારે આ ત્રણેય આરોપીઓને એ-ડીવીઝન પોલીસે કોર્ટમાં રજૂ કરી …
Read More »ગાંધીનગરમાં બે જૂથ વચ્ચે અથડામણ,4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
ગાંધીનગરમાં બે જૂથ વચ્ચે અથડામણ, સેક્ટર 24 શાક માર્કેટમાં જૂથ અથડામણ, ડુંગળી ઉતારવા મામલે થઈ બબાલ, અથડામણમાં 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
Read More »હવે તમારું ટીવી જોવાનું પણ થશે મોંઘુ,દરમાં 10-15%નો વધારો કરવામાં આવ્યો હોવાની શક્યતા
મોટા બ્રોડકાસ્ટર્સ જેવા કે ઝી એન્ટરટેઈનમેન્ટ, કલ્વર મેક્સ એન્ટરટેઈનમેન્ટ અને સન ટીવી નેટવર્કે ત્રણ વર્ષના સમયગાળા પછી તેમના બુકે રેટમાં વધારો કર્યો છે, એક અહેવાલમાં આ અંગેની માહિતી મળે છે. આ નવી કિંમતો આવતા વર્ષે 1 ફેબ્રુઆરીથી અમલમાં આવી શકે છે. કેટલાક અહેવાલોમાં દરમાં 10-15%નો વધારો કરવામાં આવ્યો હોવાનું કહેવાયુ …
Read More »ફૂટબોલ વર્લ્ડ કપ ફીવર:ગૂગલે 25 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, સુંદર પિચાઈએ આપી માહિતી
આર્જેન્ટિનાએ રવિવારે પોતાનો ત્રીજો ફિફા વર્લ્ડ કપ ખિતાબ જીત્યો છે. ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઇનલમાં આર્જેન્ટિનાએ ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાંસને હરાવીને ટાઈટલ જીત્યું હતું. ફાઇનલ મેચ ખૂબ જ રોમાંચક હતી અને આ મેચમાં ઘણા ટર્નિંગ પોઇન્ટ્સ હતા. મેચમાં વધારાના સમય બાદ 3-3ની બરાબરી પર સમાપ્ત થઈ અને પેનલ્ટી શૂટઆઉટમાં ગઇ હતી. …
Read More »યુએસમાં બાળકોની દેખરેખ માટે આયાનો વાર્ષિક ખર્ચ 36 લાખથી વધુ, માતાઓ નોકરી છોડી રહી છે
અમેરિકામાં આયા એટલી મોંઘી થઈ ગઈ છે કે બાળકોની દેખરેખ માટે મહિલાઓએ નોકરી છોડવી પડી રહી છે. અનેક મહિલાઓ તો મહામારી ખતમ થયા બાદથી કામે જ જઈ શકી નથી. ખરેખર અહીં અચાનક 80 હજાર ટ્રેઈની આયા(નૈની) ની અછત વર્તાઈ. તેનો ફાયદો કંપનીએ ઉઠાવ્યો અને અમેરિકાના શહેરી વિસ્તારોમાં ખાસ કરીને એ …
Read More »Headline @ 4 pm Dt. 19/12/2022
Headline @ 11 am Dt.19/12/2022
E-Paper Dt.19/12/2022 Gandhinagar
E-Paper Dt.19/12/2022 Bhuj
જિલ્લાની સરકારી કચેરીઓમાં ચાર કરતાં વધુ વ્યકિતઓને ભેગા થઈને આવેદન પત્ર આપવા પર પ્રતિબંધ
જિલ્લાના જાહેર સ્થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્લા/તાલુકા સેવાસદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુસર અનુસૂચિમાં જણાવ્યા મુજબ જિલ્લા સેવાસદન, ભુજ …
Read More »