JAYENDRA UPADHYAY

ભુજ સ્મૃતિવન ખાતે રાષ્ટ્રીય મહિલા આયોગ અધ્યક્ષશ્રીની ઉપસ્થિતિમાં મહિલા વેપારીઓ-કારીગરો માટે કેપેસીટી બિલ્ડીંગ વર્કશોપ યોજાયો

મહિલા માત્ર આવક રળીને ઘરમાં મદદરૂપ બની શકે તે માટે કમાણી ન કરે પરંતુ એક બિઝનેસવુમન બને તેવી નેમ સાથે રાષ્ટ્રીય મહિલા આયોગ વિવિધ વિષયે તાલીમ અને માર્ગદર્શન આપે છે તેવું ભુજ સ્મૃતિવન ખાતે મહિલા વેપારીઓ -કારીગરો માટે યોજાયેલા બિલ્ડીંગ વર્કશોપમાં રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષશ્રી રેખા શર્માએ જણાવ્યું હતું. મહિલાઓમાં …

Read More »

ભુજમાં થયેલ મોટરસાયકલ ચોરીના આરોપીને ઝડપી પાડતી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભસિંઘ સાહેબનાઓએ પશ્ચિમ-કચ્છ જીલ્લામાં મિલકત સંબંધી બનતા ગુના અટકાવવા સારૂ આપેલ સુચના સંદર્ભે આર.ડી.જાડેજા સાહેબ નાયબ પોલીસઅધિક્ષકશ્રી ભુજવિભાગ-ભુજ નાઓએ સુચના આપેલ, જે અન્વયે પ્રો.નાયબ પોલીસ અધિક્ષકશ્રી પાર્થ ચોવટીયા સાહેબ તથા પોલીસ ઇન્સપેકટરશ્રી આર.આઇ.સોલંકી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર એ …

Read More »
Translate »
× How can I help you?