JAYENDRA UPADHYAY

ગુજરાતના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના વરિષ્ઠ નેતા ઓમપ્રકાશ કોહલીનું નિધન

ગુજરાતના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના વરિષ્ઠ નેતા ઓમપ્રકાશ કોહલીનું 87 વર્ષની વયે નિધન થવા પામ્યું છે. ત્યારે આ દુઃખદ સમાચારથી રાજકારણમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મુખ્યમંત્રી, નેતાઓ  ઓમપ્રકાશ કોહલીને તેમને સોશિય મીડીયાના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલીનો જન્મ 9 ઓગષ્ટ 1935 માં દિલ્હી ખાતે …

Read More »

US પ્રેસિડન્ટ બાયડને ચોંકાવ્યાં, અચાનક પહોંચ્યાં યુક્રેન, કર્યું મોટું મદદનું એલાન

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન સોમવારે અચાનક યુક્રેનની રાજધાની કિવ પહોંચ્યા. ત્યાં તે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્ડોમીર ઝેલેન્સ્કી સાથે દેખાયા. બાઈડનનો આ પ્રવાસ ચોંકાવનારો છે. રાષ્ટ્રપતિ બાઈડન પોલેન્ડ ગયા. ત્યાંથી ટ્રેન દ્વારા કિવ પહોંચ્યા. એક રિપોર્ટ અનુસાર, બાઈડન કિવ પહોંચ્યા તેની પહેલાં વિસ્તારને નો-ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો. આ દરમિયાન અમેરિકન મિસાઈલ …

Read More »

હવે ફેસબુક બ્લૂ ટિક માટે પણ આપવા પડશે રૂપિયા

ટ્વિટર પછી હવે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ બ્લૂ ટિક વેરિફિકેશન માટે રૂપિયા વસૂલ કરશે. માર્ક ઝુકરબર્ગે મેટાની સબસ્ક્રિપ્શન સેવા ‘મેટા વેરિફાઈડ’ના રોલ આઉટની જાહેરાત કરી છે. આ માહિતી માર્ક ઝકરબર્ગે પોતાના ફેસબુક પેજ પર શેર કરી છે. મેટા યુઝર્સના વેરિફિકેશન માટે આ સર્વિસ શરૂ કરી રહ્યું છે. આ સેવા માટે …

Read More »

કચ્છમાં 3.2ની તીવ્રતાનો આંચકો નોંધાયો

કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો, સવારે 11.41 વાગ્યે 3.2ની તીવ્રતાનો આંચકો નોંધાયો, દુધઈથી 28 કિમી દૂર અક્ષાંશ: 23.556 રેખાંશ: 70.204 કેન્દ્ર બિંદુ નોંધાયું

Read More »

સુરજબારી બ્રિજ પાસે ટ્રકની અડફેટે 20 ઘેટાં બકરના મૃત્યુ

કચ્છ ભાગોળે સુરજબારી ધોરીમાર્ગ પર આજે સવારે વધુ એક માર્ગ અકસ્માતની ઘટના બની છે. જેમાં માળિયા તરફથી કચ્છ બાજુ આવતી ટ્રકની હડફેટે ઘેટાં બકરા આવી જતા અંદાજિત 20 જેટલા ઘેટાના ઘટનાસ્થળેજ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જ્યારે 4 થી 5 ઘેટાં ગંભીરરૂપથી ઘાયલ થયા છે. અકસ્માત સર્જી નાસી રહેલા ટ્રકને અન્ય …

Read More »

રાજકોટમાં ક્રિકેટ બાદ હાર્ટ ઍટેકથી મોતનો ચોથો કેસ, આજે જ સુરતમાં પણ યુવકે ગુમાવ્યો જીવ

બદલાતી જીવન શૈલીને પગલે નાની ઉંમરમાં હાર્ટ એટેકના પ્રમાણમાં ચિંતાજનક ઉછાળો આવી રહ્યો છે. રાજકોટના યુવકનું ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું છે. તો સુરતમાં પણ આવો જ બનાવ બન્યો છે. સુરતમાં ક્રિકેટ રમીને ઘરે આવેલા એક યુવકનું રહસ્યમય મોત થતાં ચકચાર મચી જવા પામી છે. હાલ સ્મીમેરના …

Read More »
Translate »
× How can I help you?