આજ રોજ, BSFની એક પેટ્રોલિંગ પાર્ટીએ ભુજના જખૌ બીચથી લગભગ 05 કિલોમીટર દૂર લુના બેટમાંથી ચરસના 10 પેકેટો જપ્ત કર્યા હતા.રિકવર થયેલા પેકેટના પેકેજિંગ પર ‘અફઘાન પ્રોડક્ટ’ લખેલું છે. બીએસએફ દ્વારા ઝડપાયેલા ચરસના પેકેટ સમુદ્રના મોજા સાથે પાકિસ્તાન તરફથી ભારતીય કિનારે પહોંચ્યા હતા. મે 2020 થી, BSF તેમજ અન્ય કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા જખૌ બીચ અને ખાડી વિસ્તારમાંથી ચરસના 1548 પેકેટો મળી આવ્યા છે.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …