Headline @ 11 am Dt.13/03/2023
વલસાડમાં સરકારી શાળાના મધ્યાહન ભોજનમાંથી જીવાત નીકળતા દોડધામ, મામલતદારે તપાસ હાથ ધરી
વલસાડની અબ્રામા પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનમાંથી જીવાત નીકળી હોવાની ફરિયાદ ઉઠતા તંત્રએ તપાસ હાથ ધરી છે. મધ્યાહન ભોજનમાં ધનેડાં અને માખી મળી આવી હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. હાલ તંત્ર દ્વારા મામલે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોના નિવેદન લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.વલસાડના અબ્રામા વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળામાં બાળકોને …
Read More »કચ્છ જિલ્લામાં હોળી-ધૂળેટીના તહેવારને લઇને જાહેરનામું બહાર પડાયું
આગામી તા. ૦૭/૦૩/૨૦૨૩ના રોજ હોળી તથા તા.૦૮/૦૩/૨૦૨૩ના રોજ ધુળેટીનો તહેવાર આવતો હોય સમગ્ર કચ્છ જિલ્લાના વિસ્તારમાં ઉજવણી થનાર છે. આ તહેવારની ઉજવણી શહેર/ગામના મુખ્ય ચોકમાં લાકડા,છાણા તથા ઘાસ એકત્રીત કરી હોળી પ્રગટાવી હોલીકાનું દહન કરી, શ્રીફળ વઘેરી, શ્રીફળ, પતાસા ખજુર વિગેરેની લ્હાણી કરતા હોય છે. તેમજ ધુળેટીના તહેવારમાં પુરૂષો, સ્ત્રીઓ …
Read More »Headline @ 1 pm Dt.06/03/2023
E-Paper Dt.06/03/2023 Gandhinagar
E-Paper Dt.06/03/2023 Bhuj
Headline @ 11 am Dt.04/03/2023
સેન્સેક્સ 900 પોઈન્ટ વધીને 59,808 પર બંધ થયો એન્ટરપ્રાઇઝના શેર 16%થી વધુ વધ્યા
ભારતીય શેરબજારમાં સપ્તાહના પાંચમા અને અંતિમ દિવસે એટલે કે શુક્રવારે તેજી જોવા મળી. સેન્સેક્સ લગભગ 900 પોઈન્ટ વધી 59,808 સ્તરે બંધ થયો. જ્યારે નિફ્ટીમાં પણ 272 પોઈન્ટની તેજી જોવા મળી. 17,594 પર નિફ્ટી બંધ થયો. સેન્સેક્સના 30માંથી 25 શેર્સમાં તેજી અને માત્ર પાંચમાં ઘટાડો જોવા મળ્યો. અદાણી એન્ટરપ્રાઈઝના શેર 16.60% …
Read More »શિક્ષણમંત્રીશ્રી ડો.કુબેરભાઇ ડીંડોરના અધ્યક્ષસ્થાને ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડની પરીક્ષાના આયોજન મુદ્દે વીડીયો કોન્ફરન્સ યોજાઇ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણબોર્ડ ગાંધીનગર દ્વારા ધો.૧૦ અને ધો.૧૨ બોર્ડની ૧૪ માર્ચથી ૨૯ માર્ચ સુધી પરીક્ષા યોજાનાર છે ત્યારે જિલ્લાકક્ષાએ પરીક્ષાની તૈયારીની સમીક્ષા હેતુ શિક્ષણમંત્રીશ્રી ડો.કુબેરભાઇ ડીંડોરે વીડીયો કોન્ફરન્સ યોજીને તમામ જિલ્લા કલેકટરશ્રીઓ પાસેથી તૈયારીની માહિતી મેળવીને માર્ગદર્શન આપ્યું હતું. આજરોજ યોજાયેલી વિડીયો કોન્ફરન્સમાં શિક્ષણમંત્રીશ્રીએ પરીક્ષાના કેન્દ્રો પર …
Read More »