ચીનમાં વધી રહેલા કેસને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાવચેત બની ગઈ છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં રિવ્યૂ બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યમાં કોવિડ 19ની સ્થિતિ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યમાં ઓક્સિજન, દવા, કોવિડ કેર સેન્ટર, રસીકરણ જેવી સુવિધા બાબતે રિવ્યૂ કરવામાં આવ્યો હતો. શહેરી …
Read More »દેશમાં કોરોનાના સંભવિત જોખમને પગલે કેન્દ્ર એલર્ટ વિદેશથી આવનાર લોકોને કોરોના ટેસ્ટ વગર એન્ટ્રી નહીં મળે
પાંચ દેશોમાં કોરોનાએ ફરી માઝા મૂકતા ભારતમાં પણ સરકારે અતિ એલર્ટ થઈ છે અને દેશમાં કોરોના ન ફેલાય તે માટે અત્યારથી તૈયારીઓ શરુ કરી દીધી છે, તે માટે નવી ગાઈડલાઈન્સ જારી કરવામાં આવી છે અને હવે આ દિશામાં બીજો એક મોટો નિર્ણય લેવાયો છે. ચીનથી આવતા મુસાફરોનો કોરોના ટેસ્ટ સૂત્રના …
Read More »Headline @ 1 pm Dt.21/12/2022
E-Paper Dt.21/12/2022 Gandhinagar
E-Paper Dt.21/12/2022 Bhuj
ઘર ખરીદનારાઓ માટે Good News: હવેથી અંડર કંસ્ટ્રક્શન પ્રોપર્ટી રદ્દ કરવા પર મળશે આ લાભ
અંડર કંસ્ટ્રક્શન પ્રોપર્ટી કેન્સલ કરાવવા પર મકાન ખરીદનારને GST રિફન્ડ મળશે. આને લગતી નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવશે. નાણા મંત્રાલય ટૂંક સમયમાં માર્ગદર્શિકા જારી કરશે. GST 2017ના પ્રાવધાનમાં ફેરબદલ કરવા કાઉન્સિલ દ્વારા નિર્ણય લેવાયો છે. GST રજિસ્ટર્ડ ન હોય તો પણ ઘર ખરીદદારને રિફન્ડ મળશે. ઘર ખરીદનારને સરકાર તરફથી સીધું જ રિફન્ડ મળશે. હાલમાં ક્રેડિટ નોટ જારી …
Read More »અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજની નિમણૂંકનો મામલો પહોંચ્યો હાઈકોર્ટમાં
વિશ્વ વિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિરમાં ભટ્ટજી મહારાજની નિમણૂકને લઈને વિવાદ સર્જાયો છે. આ વિવાદ હવે હાઈકોર્ટમાં પહોંચ્યો છે. દેવીપ્રસાદ કાંતિલાલ ઠાકરે હાઈકોર્ટમાં અરજી કરીને કાયદેસરની નિમણૂકમાં ઠાકર પરિવારને વારસો આપવાની માંગ કરી છે. અરજીમાં વારસાગત પરંપરા મુજબ અધિકાર લેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાઇકોર્ટમાં કરાયેલી અરજીમાં રજૂઆત કરાઈ છે કે વારસાગત …
Read More »Headline @ 11 am Dt .21/12/2022
ગુજરાત વિદ્યાપીઠમાં સ્વચ્છતા અભિયાનના સમાપન પછી વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે કુલપતિ અને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પેટછૂટી ગોષ્ઠી
રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે પણ ગુજરાત વિદ્યાપીઠ સંકુલની મુલાકાત લઈને શ્રમદાન કર્યું હતું. શ્રમદાન પછી શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાપીઠ સંકુલમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે પેટ છૂટી ગોષ્ઠી કરી હતી. તેમણે કહ્યું હતું કે, મહાત્મા ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી હતા તેમના દ્વારા સ્થાપિત આ સંસ્થામાં ગંદકીને કોઈ …
Read More »ભુજના સરપટ નાકા પાસે જુગાર રમતા ૬ શખ્સો કુલ રૂ.30,900ના મુદામાલ સાથે પકડાયા
પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભસિંઘએ પશ્ચિમ-કચ્છ જીલ્લામા પ્રોહી/જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા આપેલ સૂચના સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર.ડી.જાડેજા ભુજ વિભાગનાએ કામગીરી કરવા સૂચના કરેલ જે અન્વયે પોલીસ ઇન્સપેકટરશ્રી આર.આઇ સોલંકીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પો.હેડ.કોન્સ. મહિપાલસિંહ જાડેજાને મળેલ બાતમી હકિકત આધારે જયંતીલાલ રામજી ગોર …
Read More »