E-Paper Dt.05/01/2023 Gandhinagar
E-Paper Dt.05/01/2023 Bhuj
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પવિત્ર યાત્રાધામોના વિકાસ માસ્ટર પ્લાનની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી
અંબાજી-દ્વારકા-પાવાગઢ-બહુચરાજી-માતાનો મઢ-માધવપૂર કૃષ્ણ-રૂકમણી તીર્થસ્થાનોનો સર્વગ્રાહી વિકાસ થશે માતૃતર્પણ ભૂમિ સિદ્ધપૂર તીર્થ ક્ષેત્ર તથા અનુસૂચિત જાતિ-જનજાતિના પવિત્ર આસ્થા-શ્રદ્ધા સ્થાનોના સર્વાંગી વિકાસ માટે નાણાં વ્યવસ્થાપન સુનિશ્ચિત કરાશે રાજ્યના ૩૪૯ ધાર્મિક-યાત્રા સ્થાનોમાં સોલાર એનર્જી સિસ્ટમ કાર્યરત થતાં વાર્ષિક ૩ કરોડ રૂપિયાની વીજ બચત અંબાજી શક્તિપીઠ ખાતે એકાવન શક્તિપીઠ ત્રિદિવસીય પરિક્રમા મહોત્સવ ઉજવાશે ૮ …
Read More »ઉત્તરાયણ પર્વ નિમિત્તે ચાઇનીઝ તુક્કલના ઉત્પાદન, વેચાણ તથા ઉડાડવા પર પ્રતિબંધ
આગામી તા.૧૪મી જાન્યુઆરી-૨૦૨૩ના મકરસંક્રાંતીનો તહેવાર આવતો હોય, કચ્છ જિલ્લાના વિસ્તારોમાં આ તહેવાર નિમિતે કેટલાક લોકો જાહેર માર્ગો/રસ્તાઓ ઉપર પતંગ ઉડાડે છે અને કપાયેલ પતંગો અને દોરો વિગેરે મેળવવા હાથમાં લાંબા ઝંડા, વાંસ વગેરે લઇ રસ્તાઓ, ગલીઓમાં શેરીઓમાં દોડા-દોડ કરતા હોય છે. જેના કારણે ટ્રાફીકને અડચણ થાય છે. તેમજ રસ્તા ઉપર, …
Read More »આરટીઓ કચેરી ભુજ ખાતે ઓટોમેટેડ ટેસ્ટ ટ્રેકમાં ટેક્નિકલ ક્ષતિ સર્જાતા ડ્રાઈવિંગ ટેસ્ટની કામગીરી બંધ રહેશે
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ભુજના ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકમાં તા.૦૩/૦૧/૨૦૨૩ના રોજ ટેકનિકલ ક્ષતિ સર્જાતા તેના નિરાકરણની કામગીરી હાલ ચાલુમાં છે. ક્ષતિ દૂર ન થાય ત્યાં સુધી કચેરીના ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ઉ૫૨ ૨-વ્હીલ૨ તેમજ ૪-વ્હીલ૨ (એલ.એમ.વી. કા૨)ની ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાની કામગીરી બંધ રહેશે. વધુમાં ટેકનિકલ ક્ષતિનું નિરાકરણ આવશે ત્યારે ઓટોમેટેડ …
Read More »Headline @ 1 pm Dt.04/01/2023
કચ્છમાં પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓ માટે વહીવટીતંત્ર ૧૦ થી ૨૦ જાન્યુઆરી સુધી ચલાવશે કરૂણા અભિયાન
ભુજ : બુધવાર મકરસંક્રાતિ નજીક આવી રહી છે. અત્યારથી જ આકાશમાં પતંગ ઉડતા નજરે પડી રહ્યા છે ત્યારે પતંગની દોરીથી ઘાયલ થતાં પક્ષીઓને સમયસર સારવાર મળી રહે તથા તેમને જીવનદાન આપી શકાય તે માટે ગુજરાત સરકાર તા.૧૦ થી ૨૦ જાન્યુઆરી સુધી રાજયભરમાં કરૂણાઅભિયાનનો પ્રારંભ કરશે. જે અંતર્ગત આજરોજ કલેકટરશ્રી દિલીપ …
Read More »