Breaking News

JAYENDRA UPADHYAY

સુરેન્દ્રનગરના ચુડામાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ,વલસાડમાં 14 મીમી વરસાદમાં જળબંબાકાર

રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે તેને પગલે ગતરાત્રે અનેક પંથકમાં વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ચુડામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાય હતી. ચુડામાં રાત્રે માત્ર બે કલાકમાં જ ધોધમાર 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેને પગલે પંથકમાં પાણી જ પાણી જોવા મળ્યું હતું.   તો …

Read More »

સરકારી જમીન સસ્તાભાવે આપવાના મામલે પુર્વ કલેક્ટર પ્રદીપશર્મા અને સંજયશાહના બે દિવસના રીમાન્ડ મંજુર

ભુજ શહેરમાં સરકારી જમીન સંદર્ભે માજી કલેક્ટર પ્રદીપ શર્મા અને સંજય છોટુલાલ શાહની cid crime ધરપકડ કરી હતી અને બંને આરોપીના રિમાન્ડની માંગણી સાથે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેમાં આજે સુનાવણી ચાલી જતા બંને આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવેલ છે સરકારી જમીન સસ્તા ભાવે આપવાના આરોપ …

Read More »

ભુજ જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે આયુષ્માન ભવઃ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

દેશના છેવાડાના લોકો સુધી આરોગ્યની સેવા પહોંચાડવા આજે ગાંધીનગર ખાતેથી ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતિ દ્રૌપદી મુર્મુ એ આયુષ્માન ભવઃ અભિયાનના રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. આ આયુષ્માન ભવઃ કાર્યક્રમ અંતર્ગત જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે મહાનુભાવોએ ઉપસ્થિતિ રહી જીવંત પ્રસારણ નિહાળ્યું હતું અને લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ “આયુષ્માન …

Read More »

મોદીજી ના જન્મદિન નિમિત્તે સાંસદ તથા કચ્છ જિલ્લા ભા.જ.પ યુવા મોર્ચા દ્વારા ‘સાંસદ ખેલ સપ્તાહ’

આપણા ગૌરવશાળી રાષ્ટ્ર નેતા અને યશશ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ૭૩ માં જન્મદિવસ નિમિત્તે કચ્છના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભા.જ.પા ના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા એ તેમના દિર્ઘાયુ માટે અને આવનાર વર્ષોમાં ભારત ને વિશ્વગુરૂ બનાવનાર મોદીજીને શુભકામના પાઠવતા લોકસભા પરિવાર અને કચ્છ જિલ્લા ભા.જ.પા યુવા મોર્ચા દ્વારા ‘સાંસદ ખેલ …

Read More »

ભુજ નગરપાલિકામાં ગૌસેવકો વિફર્યા ઃ પ્રમુખને હડફેટે લીધા

ભુજ નગરપાલિકા વિસ્તારમાં ગાયના મોત મામલે રજૂઆત કરવા આવેલા ગૌરક્ષકોમાંથી એક ગૌરક્ષકે ઉશ્કેરાઈને નગરપાલિકાના પ્રમુખ પર હુમલો કરતાં ચકચાર મચી છે. આશ્ચર્યની વાત એ છે કે રજૂઆત સમયે ત્રણથી ચાર પોલીસકર્મીની હાજરી હોવા છતાં હુમલાની ઘટના બની હતી. હુમલાની ઘટનાથી વ્યથિત થયેલા પ્રમુખ રડી પડ્યા હતા.ભુજની નાગોર ડમ્પિંગ સાઈડ પર …

Read More »
Translate »
× How can I help you?