ભુજ શહેરમાં સરકારી જમીન સંદર્ભે માજી કલેક્ટર પ્રદીપ શર્મા અને સંજય છોટુલાલ શાહની cid crime ધરપકડ કરી હતી અને બંને આરોપીના રિમાન્ડની માંગણી સાથે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેમાં આજે સુનાવણી ચાલી જતા બંને આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવેલ છે સરકારી જમીન સસ્તા ભાવે આપવાના આરોપ સાથે નોંધેલી ફરિયાદ બાદ હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં ફરજ મોકો અધિકારી અને જમીન ખરીદનાર આરોપીની વિધિવત ધરપકડ કરાઈ હતી ત્યારે આજે તેમને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ થતા કોર્ટે તેમને બે દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે.સરકારી વકીલ કલ્પેશભાઈ ગોસ્વામી એ ચંચળન્યુઝ સાથે વાત કરી હતી
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …